SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૭ ) રન છે છતાં પરિણામ લાભનું કારણ થાય એમ છે માટે હે ગુણવતી ! હું કહું તે એક ચિત્તે સાંભળ! ” જ્ઞાનીની વાણી સાંભળવા શેઠાણ અતિશય આતુર ચાં, ભાગ્યમાં શું લખાયું હશે એ જાણવા હૃદય ધબકવા લાગ્યું તમારા ભાગ્યનો ઉદય નજીકમાં જ થાય એવો વિધિ છે. ” કેવી રીતે ભાગ્યનો ઉદય થશે.”શેઠાણીએ પૂછયું. આજે ચોથે પ્રરે એક ઘડી બજારમાં વેચાવા અાવશે. તે ઘોડી તમે ખરીદ કરજે, એનાથી પરંપરાએ તમને પુષકળ ધનની પ્રાપ્તિ થશે, ભાગ્યનો ઉદય થશે. ” : “જ્ઞાની ગુરૂનું વચન શ્રવણ કરી શેઠાણ અતિ પ્રસન્ન થયાં, ગુરના વચનની તેમણે શુકન ગાંઠ વાળી” આપનું વચન રામ મોઘ થાઓ ! એથીયે વધીને વિશેષ કહું છું કે એ ધનથી ભવિષ્યમાં તમારો પુત્ર જય તીર્થનો ઉદ્ધાર કરશે ” ગુરૂના વચન સાંભળી શેઠાણીને ઘણે હર્ષ થ. ગુરૂ તરત જ આહાર લઈને ત્યાંથી રવાને થઈ ગયા. એડી જ વારમાં શેઠ દુકાનેથી આવી પોંચ્યા. શેઠાણીએ ગુરૂનું કહેલું વચન શેઠને સંભળાવ્યું. શેઠ
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy