SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬ ) "" તમારી સ્થીતિ જાણવા છતાં અહીં આવવાના પ્રસંગ નહેાતે બળતા. કાઇ વખત આવવાનુ નક્કી કરતા ત્યારે અચાનક એવું કાર્ય આવતુ કે જેથી હું તમારી યાદ ભુલી જતે! કહેા ભાઇ ! હાલમાં શુ વ્યવસાય ચાલે છે ? ધર્મચ શેઠે પાતાનાં આગમનની હકીકત કહેતાં પેાતાની ચકાર નજર ભાવડશેડના એ જીણુ ઘરની ચારેંકાર ફેરવીને ભાવડશેડની સ્થિતિની કલ્પના પણ કરી. “ જોકે જગતમાં પુરૂષ ખળવાન છે છતાં પુરૂષથી પણ વિધિ બળવાન છે, કયાં ભૂતકાળની તમારી જાહેાજલાલી અને કયાં આ સ્થીતિ ? તમારા જેવા ધર્મનિષ્ઠ, સર્જન, અને સાધુ સમાન પુરૂષ શ્રેષ્ઠની જ્યારે આવી સ્થિતિ તે પછી સામાન્ય મનુષ્યની તે વાત જ કયાં ? ” પેાતાની ચપળ દૃષ્ટિથી અવલેાકન કરતાં ધર્મચંદ્રશેઠે કહ્યું. ઃઃ “ અમારા પૂર્વનાં એ રૂણાનુબંધ ? આપ જેવાન પ્રતાપે ગાડુ જેમતેમ નભે જાય છે.” ભાવડ શેઠનું કથન સાંભળી ધર્મ ચંદ્ર શેડ વિચારમાં પડ્યા. ભાવડ શેઠને કેવી રીતે મદદ કરવી. એ સત્વશાળી પુરૂષ કાંઈ પેાતાની મદદના સ્વીકાર કરે ખરા, “ પ્રગટ ’ ભાવડ શેડ ? કહું ? હું તમને શી રીતે મદદગાર થાઉં ?
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy