SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણ. અવ સૌ સ્વર્ગસ્થ માતૃતુલ્ય-ભાભીશ્રી, વિજુબેનમારા ઉપરની તમારી માતૃ-વાત્સલ્યતા-તમારૂં સાદુ જીવન, સરલ સ્વભાવ, અને ધર્મપ્રેમ તમે સ્વર્ગસ્થ છતાં તમારા સગુણે મને સ્મરણ આપે છે. આપના માટે હું જેટલું કરૂં તેટલું ઓછું છે છતાં આપની યાદગાર નિમિત્તે આ પુસ્તક આપને સમપી કૃતાર્થ થાઉં છું અને આપના આત્માની પરમ શાંતી ઈચ્છું છું. લઘુ-ધર્મબંધુ બાબુ ભગવાનલાલજી
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy