________________
(૧૪૧) અત્યાર સુધી શાંતિમાં હતી તે ધડુકી.” માબાપની રજા વગર તમને દીક્ષા કેણ આપશે વારૂ?”
“એક વખત તમે બધાં તો પરણો પછી મારી વાત?”
“અમે તે પરણવાનાં જ, અમારે કાંઈ તમારી માફક મનમાં કોઈને મોંમાં કંઈ એવું નથી. અમે તો જેવું હૈયામાં તેવું જ હોઠે બોલવાનાં, ” તનમનને તનમનાટ વધ્યો.
સુશિલા? તારે પરણવાનો વિચાર હવે ક્યારે છે? તારી માતાને હું કહું તારે માટે ઝટ તૈયાર કરે તે,” વિલાસવતીને વિલાસ વળે.
“તારે એમાં ડેઢડાપણ કરવાની જરૂર નથી. પરણવું ન પરણવું એ મારી મરજીની વાત સમજી? મારે દિશા લેવી હશે તે તું મને કશે વારૂ?”
તે સમજેલી જ છું. તારે સમજવાની જરૂર છે. હજી તને મેહના બાણ વાગ્યાં નથી, જરા હૃદયમાં પ્રેમની ઝણઝણાટી તે જાગવા દે, દીક્ષા બીક્ષા બધુય ભુલી જવાશે.” વિદ્યાવતીએ પિતાની વિદ્યા ચલાવી.
અલી વિદ્યા ! તું તો હજી કુંવારી છે. તારા હૃદયમાં આવા પ્રેમના તાર અત્યારથી કેણે જગાડ્યા ! સંભાળજે જરી !”
એમાં સંભાળવાની શી જરૂર? કુંવારી હઈશ તે