SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ર૭ ] પ્રાપ્તિ, દાન અનુસાર યશ કીર્તિ, પૂર્વકર્માનુસારે સારી નરસી બુદ્ધિ થવા પામે છે. ૧૯પુષ્પની પાંખડી તથા કાચી કળીને છેદી–તેડવી નહી. ૨૦ નાસ્તિક પ્રાય: આચરણથી નરકગતિમાં જવા તૈયાર થયેલા પરદેશી રાજાએ આચાર્ય શ્રી કેશીગણધરના પ્રભાવથી તેમના હિતકારી ઉપદેશને અનુસરવાથી દેવભવવાળી સદ્ગતિ મેળવી. ૨૧ સુવર્ણ, ગો તથા પૃથ્વી પ્રમુખનું દાન દેનારા જગતમાં કઈક મળે છે, પરંતુ પ્રાણીઓને અભય આપનારા-રક્ષા કરનાર પૃથ્વી ઉપર કઈ વિરલા મળી આવે છે. અભયદાન સર્વદાનમાં શ્રેષ્ઠ છે. ૨૨ પશુઘાતકી આગામી ભવે બહુ લાંબે વખત દુઃખી હાલતમાં રીબાયા કરે છે. ૨૩ દાનવૃત્તિ વેગે દારિદ્ર નાસે છે, શીલાગે દુર્ગતિ નાસે છે અને સદભાવનાયેગે ભવભ્રમણને જલ્દી અંત આવે છે. ૨૪ સુબુદ્ધિ જને સદાય રાત્રિભેજનને ત્યાગ કરે છે. તેમને માસે માસે પક્ષ ઉપવાસ જેટલું તપફળ મળે છે. ૨૫ ઉત્તમ સતા સતીઓનાં શીલપાલનમાં ઉદાહરણરૂપ અતિ અદ્દભુત ચરિત્રે વાંચી-સાંભળી આત્માથી ભાઈબહેને એ શીલવ્રતનું સેવન–પાલન કરવા બહુ આદર કરવો ઘટે છે. ર૬ દેવપૂજા, ગુરુસેવા, સ્વાધ્યાય(પઠન પાઠન), સંયમ, તપ અને દાન એ છ નિત્ય કૃત્યે ગૃહસ્થ ભાઈબહેને કરવા યોગ્ય છે. ૨૭ શ્રી તીર્થંકર પ્રભુની પૂજા-ભક્તિનું ફળ વર્ણવી
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy