SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૩૧૯ ] કરનારને જ તેના ખરા લાભ મળી શકે છે. આવા શુભ પ્રયત્ન માટે સ્મારક સમિતિને ધન્યવાદ ઘટે છે. [ “ ગુજરાતી ’’ તા. ૨૧–૯–૪૧] શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ૫ મે. પ્રકાશકે કપૂરવિજયજી સ્મારક સમિતિ, મુંબઇ. શ્રી જૈન આત્માનંદ પ્રકાશમાં આવેલા ૧૧૩ લેખાના સ ંગ્રહ ઘણેા જ ઉપયાગી છે. પૃષ્ઠ ૩૨૪, કિંમત કાચા પુઠાના પાંચ આના, પાકા પુઠાના છ આના. [ “ જૈન ધર્મ પ્રકાશ પુસ્તક ૫૭, અંક ૪] સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ઠ્ઠો, પ્રકાશક શ્રી કપૂરવિજયજીસ્મારક સમિતિ, મુંબઈ. આ વિભાગમાં “ શ્રી જૈન ધર્મ પ્રકાશ ” માં છપાયેલા ઉપાધ્યાય શ્રી યશેાવિજયજીકૃત જ્ઞાનસારના ૩૨ અષ્ટક સામાન્ય અર્થ વિવેચન સહિત પ્રગટ કરવામાં આવેલ છે. ઉપાધ્યાયજીના પેાતાના કરેલ અર્થ પણ આપ્યા છે. અષ્ટકના અભિલાષી માટે આ બુક ખાસ ગ્રહણ કરવા લાયક છે. કિંમત બુકના પ્રમાણમાં ઓછી રાખી છે. કાચા પુઠાના અગિયાર આનાને પાકા પુઠાના માર આના. પૃષ્ઠ ૫૮૦. [ શ્રી જૈન ધમ પ્રકાશ, પુ. ૫૮, અંક ૭ ]
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy