SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૮ ]. શ્રી કપૂરવિજયજી ૯૮ હાથની ખરી શોભા, સુવિવેકથી સત્પાત્રને દાન દેવાથી થાય છે. ૯ ભુજબળે (પુરુષાર્થથી) ભવજળ તરાય તેથી પુરુષાર્થશાળીની ભુજાશોભા સમજો. ૧૦૦ નિર્મળ નવપદનું સ્થિર શ્રદ્ધાથી ધ્યાન ધરતા હૃદયશેભા લેખે. ૧૦૧ પ્રભુના અમૂલ્ય ગુણરત્નને કઠે ધારી, કંઠની ભારે શોભા કરી જાણે. - ૧૦૨ સદગુરુના ચરણની રજ શિર પર ધારી, એ રીતે ભાલશોભા કરીએ. ૧૦૩ અતિભારે મોહમળને સમ્યગ્રજ્ઞાન-ક્રિયાયોગે તેડી અક્ષયપદ વરીએ. ૧૦૪ દુનિયામાં સઘળા પાપનું મૂળ લેભ સમજી સંતોષવડે તેને જીતો. ૧૦૫ સઘળા રેગ રસવિકારથી થતા જાણ રસવૃદ્ધિલંપટતા તજવી. ૧૦૬ સકળ દુ:ખનું કારણ નેહ-રાગને સમજી, તેનાથી અળગા રહે તેની બલિહારી. ૧૦૭ નિજ કાયાને અશુચિભરી જાણ તેની મમતા તજવી. ૧૦૮ માયા-મમતા વર્જિત સરલ સ્વભાવી ભદ્રક પરિણામીને પવિત્ર લેખ.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy