SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ { ૨૪૬ ] છ ખરી મરદાનગી પાતાના આત્માને જ વામાં રહેલી છે. શ્રી કપૂરવિજયજી શૂરવીર બનાવ ૮ પેાતામાં પાણી લાવ્યા વગર બીજાને લૂખા એધ દેવાથી શું વળે ? ૯ ગમે તે ચેાગ્ય કરણીથી અચૂક આત્મલાભ થાય તેવું જ દઢ રહેવું જોઈએ. તે વગર જનમનરંજન માત્રથી શું સરે ? ૧૦ રાગ દ્વેષ કષાય મહાર્દિક દ્વેષાની હાનિ–આછાશ અને ક્ષમા, નમ્રતા, સરલતા, સંતાષાદિક સદ્ગુણેાની રક્ષા ને વૃદ્ધિ જેથી નિરંતર થવા પામે તે કરણી જ સાચી ને સાક લેખવવી. ૧૧ સત્યથી વિપરીત દશામાં ચાલતા રહેવાથી ગમે તેવી કષ્ટ કરણી કરતાં છતાં ખરૂં સુખ વેગળું જ રહેવાનુ એ ખાત્રીથી માનશે. ૧૨ દર્શન ( સમ્યકત્વ ), જ્ઞાન ને ચારિત્ર એ મેાક્ષને સાચા માર્ગે જાણ્યા ત્યારે જ લેખે કે ત્યારે તેને લાભ લેવા યથાશક્તિ ઉદ્યમ સેવાય. ૧૩ તેની પ્રાપ્તિ માટે જોઇએ તેટલે આત્મભેગ આપવા સ્વાર્થ ત્યાગ કરવા તૈયાર થવું, તેમાં પાછીપાની ન જ કરવી ઘટે. ૧૪ તુચ્છ લાભને જતા કરીએ તા જ ખરા લાભ સાંપડે. ૧૫ તુચ્છ વિષયસુખમાં આસક્તિ થતી તજવી જોઇએ. ૧૬ સ્વગુણની રક્ષા ને પુષ્ટિ થવા પામે તેવું સદ્દન સેવા. ૧૭ જરૂર પડતાં હિત, મિત ને પ્રિયકારી સત્ય જ વા. ૧૮ ચારી, યારી, વિશ્વાસઘાતાદિક અનીતિથી એસરી.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy