SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૨૨૩ ] જડતા, કૃત્રિમતા અને પરાધીનતા તથા ભ્રષ્ટતા સાથે વગર જરૂરના ખ' વધારી મૂકી નિર્ધનતા પણ આવી ગઇ છે. શુદ્ધ સ્વદેશીના આદર-સ્વીકાર સમજીને કરવાથી ઉક્ત દોષથી બચી શકાશે. ૭ નજીવી વાતમાં મુગ્ધ ભાઈ હેંના એક બીજા સાથે ભેદભાવ રાખી કલેશ કુસંપ કરી વિરાધ વધારતા રહે છે એ ભારે અક્ષમ્ય અપરાધ કરે છે. ૮ આપણામાં એક બીજાની એમ-ખામી જોવાની પડેલી ટેવ ટાળવા ભારે કાળજી રહેવી જોઇએ, સામામાં રહેલી કંઇ પણ એમ કે ખામી જ દૂર કરવા આપણે નમ્રભાવે સમજાવી છૂટવું જોઇએ, ખામેાશ ને સહનશીલતા રાખતાં આપણે સહુએ ટેવાવુ જોઇએ. ૯ ખાટી દીનતા દાખવ્યા વગર નિ:સ્વાર્થ પ્રેમથી (હેતથી ) નિર્ભયપણે આત્માપણું કરીને કામ કરતાં શીખવુ જોઇએ. ૧૦ વડોલ જનાના ઉચિત આદર-સત્કાર ભૂલવા નહીં જોઇએ, ૧૧ આપણા વિચાર, વાણી ને આચારમાં જે જે ખામીવિષમતા જણાય તે સુધારી લેવા દિનરાત લક્ષ રાખ્યા કરવું. ૧૨ પવિત્ર વિચાર વાણી, ને આચારવાળા સાધુ-સર્જના પ્રત્યે બહુમાન રાખી તેમનું અનુમેાદન કરવા સાથે બને તેટલું અનુકરણ કરવા ઉજમાળ થવુ જોઇએ, પ્રમાદ (ઉપેક્ષાભાવ ) કરવા ન જોઇએ. ૧૩ આપણું એ જ સારું'’ એવા હઠ–કદાગ્રહ નહિ કરતાં માનવુ જોઇએ. ખરા કાર્ય પ્રત્યે ખૂબ ' 6 6 સારું' એ જ આપણું આદર રાખવા જોઇએ.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy