SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૨૨૧ ] સ` પ્રકૃતિ દાસ થઇ હાથ જોડી તમારી સમક્ષ ઊભી રહેશે. પૂર્ણ` પ્રેમથી આત્માણ કરી સ્વાનુભવ મેળવતાં તેની પૂરી ખાત્રી થઇ જશે. ૧૭ સત્ય-આત્માના સાક્ષાત્કાર કરા એટલે જીવનમુક્ત થશે! જ. ૧૮ દરેક મનુષ્ય અંત:કરણથી માને છે કે પેાતાના માક્ષ થનાર છે. આ સમાન્ય નિયમથી પૂર્ણ પણે સાખિત થાય છે કે મનુષ્ય સ્વભાવથી પાપી નથી. મનુષ્ય સત્ય રીતે (શક્તિરૂપે) ઇશ્વર જ છે. જો મનુષ્ય પાતે ઇશ્વરરૂપ ન હાત તા જગતમાં કેઇ દિવસ પેગ ખર કે મહાન્ સાધુ ઉત્પન્ન થાત જ નહીં. ૧૯ ભય ન પામે, કેડ કસીને મેદાનમાં ઉતરા ને જન્મને તમારા જે હક્ક છે તેને કબજે કરા. હુંજ ઇશ્વર છું તેને સાક્ષાત્કાર કરે. કંપા નહિ, ભય ન પામે. ૨૦ આત્મારૂપી હીરા પાસેથી ( રાગ દ્વેષ ઉપાધિરૂપ) રંગીન વસ્તુ દૂર ફેકી દ્યો ને સત્યને સાક્ષાત્કાર કરા, એટલે એસ શાન્તિ પમાડશે, તૃષ્ણાને પણુ છીપાવશે અને તમારા અંત:કરણમાંથી સર્વ દુ:ખેા અને મુશીબતાને ઉથલાવી ( હઠાવી ) કાઢશે. ૨૧ કાઇ રાજા ઊંઘમાં-સ્વપ્નમાં ભીખારી થયેલેા લાગે તેથી શું કાંઇ તે ખરેખરા ભીખારી થઇ ગયા ? નહીં જ. તે પ્રમાણે તમારું આત્મસ્વરૂપ જાણ્યા છતાં તમે જાણીબુઝીને પુદ્ગળના ગુલામ-દાસ ન અનેા. અજ્ઞાનતાના સ્વપ્નમાં પડ્યા ન રહેા, સ્વતંત્ર થાઓ ! [જૈ. ૧. પ્ર. પુ. ૩૮, પૃ. ૩૬૯
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy