SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૨૧૫ ] આપણા ભાઇ મ્હેનેામાં કેશરને વપરાશ દેખાદેખીએ ખૂબ વધી ગયા છે. મેાજશેાખના પદાર્થ તરીકે પણ કંઇક લેાકેા તેના ઉપયાગ કર્યા કરે છે અને દેવપૂજાર્દિક નિત્ય નિયમ ઉપરાંત તી યાત્રાદિક પ્રસ ંગે કેશરના પુષ્કળ ઉપયોગ થયા કરે છે. બીજા કઈક તીર્થ સ્થળેા કરતાં એક કેશરીઆજીમાં જ કેશર ઘણા માટા પ્રમાણમાં વપરાય છે. કઇક લેાળા લેાકેા (શ્વેતાં. ( ખરા અને દિગંબરી વિગેરે ) કેશર ચઢાવવાની મેટી માનતા કરે છે. આ રીતે આખા હિન્દુમાં કેશરની વપરાશ એકલા જૈનેા આવા અનેક પ્રસંગે બહેાળા પ્રમાણુમાં કરતા રહે છે. દિગબરી લેકે પ્રાય: દેવમંદિરમાં કેશર વાપરતા નહીં હાય, પરંતુ બીજા કઈક પ્રસંગે તેા તે પણ વાપરતા હશે અને બીજા પણ વાપરે છે. તે જો શુદ્ધ સ્વદેશી પૂરતા પ્રમાણમાં મળતું હાય તેા કદાચ આપણે જતુ કરીએ, પરંતુ અહીં વપરાતું કેશર બહેાળે ભાગે સુવરની ચરખી, માખણ અને માંસ જેવા અભક્ષ્ય અને ભ્રષ્ટ પદાર્થોના મિશ્રણવાળુ વિદેશી તથા આરેાગ્યતા અને આર્થિક દૃષ્ટિથી જોતાં પણ ભારે હાનિકારક હેવાથી થાણા સજ્જનેને વાપરવા ચેગ્ય ન જ લખાય. આજ કાલ જિનમંદિરમાં પૂજા પ્રસંગે વપરાતા ભેળસેળવાળા કઈક જાતના કેશરમાં કુંથવાદિક ખારીક જીવેાની ઘણી જ ઉત્પત્તિ થતી નજરે જોવામાં આવે છે. ખારીક આંકવતી તેને ચાળી તપાસી જોતાં તેની ખાત્રી થઈ શકશે. આવા અનેક પ્રાસ ંગિક કારણેાને લહી ભાવનગર વગેરે કઇક સ્થળે પૂજા પ્રસંગે તેની વપરાશ નહીં કરવા ઠરાવ થયેલા જાણી, ખીજા ગામ કે નગરામાં વસતા જૈનેા તેનું અહાળે ભાગે અનુકરણ કરશે એમ માનવાને કારણ છે. કેવળ દેખાદેખી કરવા કરતાં
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy