SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૨૧૩ ] જ હો તો તમે પોતે જ પ્રથમ અન્ય પ્રત્યે ભલું વર્તન કરી બતાવે. કહેવું સહેલું પણ કરવું કઠણ લાગે છે. ૧૪ બીજાનું પ્રતિકૂળ આચરણ તમને અનિષ્ટ લાગતું જ હોય તે તમે જાતે જ બીજા પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરતાં વિરમ, અનુકૂળ આચરણ જ કરે. ૧૫ પરની નિંદા કરવી તે કનક કચોળા જેવા સ્વમુખથી પારકા મળ શું થવા જેવું છે. ૧૬ હંસ જેવા ઉત્તમ સારગ્રાહી બનવું પણ કાગ જેવા છિદ્રગ્રાહી થવું નહિં. ૧૭ તમારૂં શ્રેય ચાહતાં જ હે તો સર્વ કેઈનું હિત– શ્રેય–-કયાણ જ ચિન્તો. ૧૮ યથાશકિત પરહિત કરવા તત્પર રહેશે તો તેથી સહેજે સ્વહિત કરી શકશે. ૧૯ સુખી અને સગુણીને નિરખી પ્રમુદિત બનશે તો તમે પણ પરિણામે સુખી અને સગુણ થઈ શકશે. ચિત્તની પ્રસન્નતાવડે રૂડું જ પરિણામ આવે છે. ૨૦ નીચા, નિંદક યા નિર્દય પ્રત્યે રોષ કરવાથી લાભને બદલે હાનિ અધિક થાય છે. ૨૧ અસાધ્ય વ્યાધિની જેમ તેવાની પ્રત્યે ઉપેક્ષા (રાગ કેષ રહિત તટસ્થવૃત્તિ) જ કરવી ઉચિત છે. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૭૦ ] કેશર આપણે શામાટે તજવું? આપણા લોકો વિદેશી કેશરને ઊંચું માનીને વાપરે છે,
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy