SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૬ ] શ્રી કપૂરવિજયજી હાય છે. ટુંકાણમાં તે ગુલાબના પુષ્પની જેવાં સુકેામળ અને હસમુખાં હાય છે તેમને તેમની પ્રકૃતિ અનુસારે ખીલવા દેવાની સંભાળ રાખવામાં આવે તે તે ભવિષ્યમાં બહુ આન ંદદાયક બને છે, પરંતુ જો તેમની ઊગતી કળીને જ દાખી દેવામાં આવે તા તે કરમાઇને નકામું થઇ પડે છે. આપણાં આજકાલનાં અણુઘડ માખા! ઘણી વખત કુમળાં બચ્ચાંએ તરફ બહુ ત્રાસદાયક રીતિથી કામ લેતા જણાય છે. આક્રોશ, ધમકી અને ભીતિ ઉત્પન્ન કરે એવાં દુચનાના એટલેા બધા વખતા વખત ઉપયાગ કરવામાં આવે છે કે તે અતિ કામળ, આનંદી અને નિર્દોષ બાળકેાના હૃદયને ક્ષેાભ ઉપજાવે છે, ગમગીની પેદા કરે છે અને હુ ને બદલે શાકમાં ડુબાવી દે છે. માબાપનાં વગરવિચાર્યા ભયંકર વચનેાની તેમના કુમળાં મન ઉપર એટલી બધી ખરાબ અસર થવા પામે છે કે તે બચ્ચાં પછી જરાક જરાકમાં રડી પડે છે, ભયભીત બની જાય છે અને જો વખતસર તેમને દીલાસેા આપવામાં ન આવે તા જાણે તેમના હાશ ઊડી જ ગયા હૈાય તેમ છાતીફાટ રડે છે. જો માબાપા પેાતે સુશિક્ષિત હાઇ બાળકાની ચાગ્ય સભાળ લઈ તેમના હૃદયને ક્ષેાભ ઉપજાવ્યા વગર તેમની પ્રકૃતિ અનુ સાર તેમના વિકાસ થવા દે છે તે તે બાળકેા હીરા જેવા અણુમેાલ થવા પામે છે. બાળક ખચપણનાં એ ચાર વર્ષોમાં અનુકૂળ સંચાગેા વચ્ચે એટલું અધુ સારું શીખી શકે છે કે તેની ઉપર પડેલાં સંસ્કાર વડપણુમાં ભુંસાઇ શકતા નથી. બાળપણમાં પણ તેમનામાં બેહદ ચંચળતા દેખાય છે, તેમને રમૂજી આનંદી ચહેરા ગમે તેવા કઠાર દીલને પણ પીગળાવી દેવા ખસ હાય છે. તે કઈ જુએ છે યા સાંભળે છે તેના
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy