SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૪] શ્રી કપૂરવિજયજી સાધારણ લેકથી દોરવાતા હે તે જરૂર તમે બેટે માર્ગે ચઢવાના ભયમાં છે. ૨૬ બહારનો વિવેક ને આડંબર નિર્બળ માણસો જ કરે છે–રાખે છે. ૨૭ જેમને આત્મશક્તિનું ભાન થયું હોય તેઓ તો લેક જુએ-જાણે ને વખાણે એવી રીતે ભાગ્યે જ-ન છટકે જ કામ કરે છે. ૨૮ કતૃત્વ અભિમાનથી નહીં પણ સાક્ષીભાવે રહીને જ આત્મજ્ઞાની-તત્ત્વજ્ઞાની જન સ્વકર્તવ્ય કર્મ કરતા રહે છે. ૨૯ કુદરતના એ શ્રેષ્ઠ નિયમમાં અને પરમાત્માને જેને વિશ્વાસ આવશે તેનામાં કશી દીનતા-હીનતા રહેવા નહીં પામે. ૩૦ સોયના છિદ્રમાં ઉંટને પેસવું જેટલું અશક્ય છે તેટલું જ મિથ્યાભિમાન જીવને આત્મ-ઉન્નતિ કરવી અશક્ય છે. - ૩૧ આપણે બધા માત્ર અપાર સામર્થ્યરૂપ પરમાતમાને વહેવાની નીક છીએ, એટલે જે કોઈ જેટલા પ્રમાણમાં દિવ્ય પ્રવાહને પિતામાં વહેવા દેશે તેટલા પ્રમાણમાં તે મહાતમા બનશે, આત્મ-ઉન્નતિ સાધી શકશે એ નિઃશંક છે. [જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૭૯ ] પ્રતીત્ય વચન કેને કહેવાય અને તે શા માટે? [ સન્મતિ ત ] જે વચન વર્તમાન પયયને ભૂત અને ભવિષ્ય પર્યાય સાથે સમન્વય કરે છે અને જે વચન ભિન્ન દ્રવ્યમાં રહેલ સામાન્ય
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy