SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૪ ] શ્રી અરવિજયજી ચાલતા રહેવું, જેથી અમૂલ્ય શીલ-રત્નને આંચ ન લાગે. મોહથી પરવશ બનેલને એકાએક વિવાસ ન કરવો. આત્માથી માટે બોધવચને ૧ કેવળ મહાપુરુષે જ સંસર્ગદષથી વિકાર પામતા નથી. ચંદનના વૃક્ષો સર્ષથી ઝેરી થઈ જતા નથી, પરંતુ સામાન્ય જએ તે તેનાથી જરૂર ચેતીને ચાલવું. ૨ જેમ સમુદ્ર મર્યાદા ન જ તજે તેમ સજજન પુરુષે પણ સજજનતા ન જ મૂકે. ૩ ક્ષમારૂપી ખડગને પાસે જ રાખનારને ક્રોધરૂપી દુર્જન કંઈ પણ હાનિ કરી શકતો નથી. ૪ દરેક પ્રસંગે પિતાનામાં અનુકંપાગુણને બહુ કાળજીથી સાચવી રાખવે. ૫ જે એક વિદ્યામાં સારી નિપુણતા મેળવે છે તેને બીજી વિદ્યાઓમાં તેવી નિપુણતા મેળવતા વાર લાગતી નથી. ફકત ખંત ને ધીરજભર્યો શ્રમ કર ઘટે. ૬ મનમાં કંઈક જાતના તરંગ ઊઠે તે તેમને વિવેકીએ જ્ઞાનવડે શમાવી દેવા ઘટે. ૭ પરિશ્રમજીવી થવું પણ પરની આશા ન કરવી. નિર્મુહતા બને તેટલી સેવવી. ૮ ગમે તેવા વિષમયેગે પણ શેકનિમગ્ન ન થશે, નહીં તે બુદ્ધિ, હિંમત ને ધર્મ ગુમાવશે. ૯ અનુકંપાદાનને કઈ જગ્યાએ નિષેધ કર્યો નથી. ભગવાન
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy