SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સમય : ૮ : [ ૧૩૫ ] આ ઉપરાન્ત અનુકૂળ ( મનગમતા ) શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પમાં અતિપ્રીતિ-આસકિત અને તેથી વિપરીત શદાદિકમાં અપ્રીતિ-દ્વેષ-તિરસ્કાર નહીં કરવા, તેમાં સમભાવે રહેવું. ટૂં કાણુમાં રત્ન ચિન્તામર્માણુ સમાન બ્રહ્મચર્ય નું પાલન યથાર્થ રીતે કરવા ઇચ્છતા ત્યાગી-સંચમી સાધુ કે ગૃહસ્થે સારી રીતે સાવધાન રહેવુ', જેથી તેના ભંગ-ખંડનના પ્રસગ આવવા પામે નહીં. મનુજીએ પણ ઠીક કહ્યું છે કે–માતા, બહેન અને પુત્રી સંગાત પણ એકાન્તમાં બેસવું નહીં. કેમકે બળવાન એવા ઇન્દ્રિયાને સમૂહ વિદ્વાનને પણ વિષય-વિલાસ તરફ ખેંચી જાય છે. એટલા માટે શ્રીઉત્તરાધ્યયન સૂત્રના સાળમા અધ્યયનમાં દશ સમાધિસ્થાન બતાવવામાં આવ્યાં છે. સદ્ધ-સાધન માર્ગમાં આ રીતે આદર કરવા. દયાળુ-માયાળુ સ્વભાવ સેવવા. કેાપાટેાપ કરવાની ટેવ તજવી ઝૂ ડું' ખેલવાની કુટેવ તજી દેવી. પરાયું છીનવી લેવાની બુદ્ધિ ન રાખવી. પરસ્ત્રીની ઇચ્છા-લાલસા નીવારવી. દુ:ખીજનને દુ:ખમુક્ત કરવા ઇચ્છા રાખવી. દેવ અને સ ંઘ( અથવા દેવ-સમૂહ )ને વંદન કરવું. પરિજનાને ચેાગ્ય સતાષ ઉપજાવવા. મિત્રવર્ગ ને અનુસરી ચાલવુ’.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy