SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૧૦૯ ] ૨ જગતમાં મર્મ ભેદનારાં-ભિન્નભિન્ન કયેગે શુભાશુભ ચેષ્ટાઓ વડે વર્તનારા, ભિન્નભિન્ન પ્રકૃતિના છો રહેલા છે. તેમાં કોની કોની સ્તુતિ કરવી અથવા કેના કેના ઉપર રેષ કરે? સુબુદ્ધિ જનોએ કોઈના ઉપર રોષ–તોષ કરે ન ઘટે. ૩ વર પરમાત્મા વિપરીત પ્રરૂપણ કરનારા સ્વશિષ્ય જમાલિને પણ રેકી શક્યા નહિ. તે પછી બીજે કણ કેનાવડે પાપકર્મથી રોકી શકાય ? એમ સમજી મધ્યસ્થતા જ આદરવી હિતકારી છે. ૪ પ્રબળ શક્તિવાળા અરિહંત ભગવાન પણ શું બળાત્યારે ધર્મ–ઉદ્યોગ કરાવે છે ? નહીં જ. તેઓ તે શુદ્ધ-નિર્દોષ ધર્મોપદેશ આપે છે. જે ભવ્યાત્માઓ તે મુજબ વર્તે છેપ્રભુવચનને અનુસરે છે તે સંસારસાગરને પાર પામી જાય છે. ૫ તે માટે હે સજજને ! ઉક્ત ઓદાસિન્યરૂપ અમૃતનિરોળનું વારંવાર સેવન-આસ્વાદન કરવું. જેથી આનંદની ઊંચી લહેરમાં મહાલતે તમારો આત્મા મુક્તિ સુખ પામે. દાસિન્ય યા મધ્યસ્થતા અષ્ટક ૧ હે આત્મા ! તું ઓદાસિન્યરૂપ ઉદાર અચળ સુખને અનુભવ કર, કારણ કે તે મોક્ષ સાથે મેળવી આપનાર, સિદ્ધાન્તના સારરૂપ અને વાંછિત ફળ દેવાવાળા કલ્પવૃક્ષ સમાન છે. ૨ પરચિતા–જાળને તું પરિહાર કર અને નિજ અવિકારી આત્મસ્વરૂપનું ચિન્તન કર. કઈ મુખથી મોટી વાત કરે છે
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy