SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૪ ] શ્રી કપૂરવિજયજી ચદ્રવિકાસી કમળ-કુમુદિની જળમાં રહે છે અને ચંદ્ર આકાશમાં રહે છે, તેમ છતાં ચંદ્રને દેખી તે વિકસે છે-પ્રકૃધ્રુિત થાય છે. તેમ ગમે તેટલા દૂર રહ્યા છતાં જે એક બીજાના હૃદયમાં વસે છે-એક બીજાને ચાહે છે તે તેમની પાસે રહ્યા જેવી મીઠાશ આપે છે. સજ્જન એસા ચાહિયે, દુલ્યા દે નહિ દોષ; મેઘા ભેદ્યા દુ:ખ દિયા, મધુરા મેલે બેટા. ૧૭ સજ્જન તા એવા હાય કે તેમને દુર્ગાત્ર ઉપજાવ્યા છતાં તેઓ આપણને દૂષણુ કે નહીં, આપણેા દોષ કાઢે નહીં, આપણું અહિત તાકે નહીં કે કરે નહીં; પરંતુ તેમને ગમે તેટલેા ખેદ ઉપજાવ્યેા હાય, તાડના કરી હાય કે દુ:ખ દીધું હાય તા પણ તે આપણું! વાંક નહીં કાઢતાં પેાતાની જ ભૂલ શેાધી કાઢી સુધારે, લગારે કડવાશ ન કરે, માઢું ફેરવી ન એસે; પરંતુ પેાતાની ભૂલ આગળ કરી નમ્રભાવે નિવેદન કરે અને મધુરી વાણી મેલે. પ્રેમ-પ્રીતસે' જો મિલે, તાકા મિલિએ ધાય; કપટ રાખકે જો મિલે, તાસે મિલે ખલાય. ૧૮ જે ખરા પ્રેમથી, શુદ્ધ ભાવથી આપણને મળે-મળવા આવે તેમને તારેાતાર મેળવી લગારે સ`કેચ રાખ્યા વગર ભેટી પડીએ; પરંતુ જે કપટ કેળવી પેાતાના કલ્પિત સ્વા સાધવા માટે જ મળવા ચાહે એવા સ્વાર્થ સાધુને તે। દૂરથી જ નમસ્કાર કરવા ભલા, તેમને મળવાથી કે આશ્રય આપવાથી આત્માને સતાષ મળવાના સંભવ જ નથી,
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy