SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૦ ] શ્રી કરવિજયજી દેખી કે માનપાન માટે નહીં પણ સમજપૂર્વક સમચિત સ્વધમી ભાઈ-બહેનની બજાવેલી સેવા લેખે આવે એ વિવેક રાખ ઘટે. સુખીલતાવશ–ક્ષમાં રાખીને અપરાધીની ભૂલ દરગુજર કરી નહીં, સંતેષ ધારણ કરીને ગૃહચિત સુખ તજવું નહીં, કઠણ તાપશીત તથા પવનજનિત પરીષહ સહ્યા નહીં, યથાશક્તિ તપનું સેવન કર્યું નહીં, સદા દ્રવ્યની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ માટે ચિંતવન કર્યા કર્યું અને રાગદ્વેષાદિકને વશ થઈ પરમાત્મ તત્વને વિચાર ન કર્યો, સુખ–શીલતાવશ ઉપર્યુક્ત વિપરીત આચરણ કર્યા તેથી તે તે કાર્યોનાં ઉત્તમ ફળથી આ જીવ વંચિત રહ્યો છે. સંયમધર્મની બલિહારી-ગૃહસ્થ અવસ્થામાં અનેક કઠીન કસોટીમાંથી પસાર થવું પડે છે, છતાં અસંયમવશ ગુણ—લાભ થઈ શકતો નથી, તેવી કસોટી જે સંયમમાગે સહન કરાય તો જીવ આત્મોન્નતિ પ્રાપ્ત કરે છે. ગ્ય સ્થાને ચેજાચેલાં દષો પણ સંયમીને ગુણરૂપ થવા પામે છે. કર્મની પ્રબળતા–ધર્મ(યુધિષ્ઠિર), ભીમ અને અનાદિક પાંચે પાંડ-મોટા રાજપુત્ર, શૂરવીર, સત્યની ટેકવાળા અને મહાબળીયા હતા છતાં તે વીરોને કૃપણના ઘરે ભિક્ષુકની જેમ ભિક્ષા માગી ઉદરનિર્વાહ કરે પડયે હતે. કમની રેખા ઉલ્લંઘવા કોણ સમર્થ છે? વિચક્ષણ જનેએ કર્મ કરતી વખતે પૂર્ણ ખ્યાલ રાખવે કે જેથી પૂર્વકૃતકર્મ ઉદય આવે ત્યારે શોક-સંતાપ કરી નવાં કર્મબંધનથી બચી જવાય. કહ્યું છે કે –“બંધસમય ચિત્ત ચેતીએ, શે ઉદયે સંતાપ ?
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy