SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૭૨ ] શ્રી કપૂરવિજયજી ૪. શાક, સંતાપ, અધીરજ, અત્યત શાકજન્ય ક્ષેાલ, વૈમનસ્ય (વિરાધ), મંદ સ્વરથી રુદન અને લાંબે સ્વરથી રુદન કરવું એ સઘળું મુનિમાથી વિરુદ્ધ છે. ૫. ભય, સ ંક્ષેાભ, ખેદ, ચાલતાં પથને ત્યજી દઈને સિંહાર્દિકના ભયથી અન્ય પંથે ચાલવું, વૈતાલાદિકથી ઠરી જવું તથા ભયથી બીજાને માર્ગ બતાવવા અથવા મિથ્યામાર્ગનું કથન કરવું એ સઘળું કરવું ધર્મીને અનુચિત છે. પથભેદ વિગેરે તેા જિનકલ્પી મુનિને આશ્રયીને સમજવું. ૧. અત્યન્ત મલિન પદાર્થ દેખી મનમાં દુગચ્છા, મૃતકલેવર વિગેરે દેખીને ઉદ્વેગ અને અશુભ વસ્તુને દેખી આંખ ફેરવી નાંખવી એ સુસયતને ઉચિત નથી. ૭. ઉક્ત ચાર કષાય અને નાકષાય વિગેરે દાષા તજવા ચેાગ્ય છે એમ પ્રસિદ્ધ જિનવચનને જાણવા છતાં તેમાં મૂંઝાઈ તેને તજી શકે નહિં. એ કર્મીનું પ્રખળપણ' સૂચવે છે, માટે ભવભીરુ જનાએ ખૂખ ચેતીને ચાલવું જોઇએ. [જે. ૧. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૧. ] ગારવત્રિક( ત્રણ ગારવ )ના કરવા જોઇતા ત્યાગ ૧. ઉત્તમ વસ્ત્ર, પાત્ર, આસન અને ઉપકરણેા આશ્રી મમતાથી મૂઢ સાધુએ એમ માને કે-આ મારી સમૃદ્ધિ છે તેમ જ હું આટલા બધા સાધુ સાધ્વીના નાયક છું, એમ માનનાર સાધુ ઋદ્ધિગારવવાનૂ લેખાય છે. ૨. રસગારવમાં ગૃદ્ધ થયેલેા સાધુ અરસ, વિસ કે રૂક્ષ ( લખુ' ) લેાજન જેવું સ્વાભાવિક મળી જાય તેવુ લેવા
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy