SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૭: [ ૨૬૫ ] યથાર્થ ફળ વર્ણવી શકતો નથી, તો પછી મારી જેવા પામરનું શું ગજું?” શ્રી જિનેશ્વરપ્રભુની પૂજા કર્યો છતે ગમે તેવા ઉપસર્ગો શાન્ત થઈ જાય છે, વિશ્વ-વેલાડીઓ છેદાઈ જાય છે અને ચિત્ત પ્રસન્ન થાય છે. ” એ રીતે શ્રી જિનેશ્વરપ્રભુની સભાવસ્તુતિ–ભક્તિથી પ્રસન્ન થએલાં કપદી યક્ષે મંદિર બહાર જઈ મંત્રીને કામઘટકામકુંભ આપે. ” મંત્રી–હે યક્ષ ! આ કામઘટને હું શી રીતે લઉં? શી રીતે સ્થાપે? કેમ કે સમીપ રહેલા ઘડાવડે પુરુષને લજજાશરમ આવે છે. યક્ષદેવ-–આ કામઘટ વગર ઉપાડ્યો જ અદષ્ટપણે તારી પાછળ આવશે. - પછી મંત્રીએ તે કામઘટ સ્વીકાર્યો. ત્યારબાદ મંત્રી કૃતકૃત્ય બની, તે કામઘટને સાથે લઈ પિતાનાં ઘર ભણી ચાલ્યા. આ બધે પ્રભાવ ધર્મને જ છે. [જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૩૪૩ ] યાત્રિકને સૂચના अन्यस्थाने कृतं पापं, तीर्थस्थाने विमुच्यते । तीर्थस्थाने कृतं पापं, वज्रलेपं भविष्यति ॥ અન્ય સ્થળે કરેલું પાપ તીર્થસ્થાનમાં સવિશે છુટે છે–છટી શકે છે પરંતુ અવિવેકીપણાથી તીર્થસ્થાનમાં કરેલું
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy