SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૭ : [0] સુખઇની જીવદયા જ્ઞાનપ્રસારક મંડળી તરફથી સલાહ મેળવી પૈસાના યેાગ્ય વ્યય કરવાની વ્યવસ્થા કરવી જોઇએ. ૧૧. સંવત્સરી પ્રતિક્રમણ—સંવત્સરી પ્રતિક્રમણ જેમ અને તેમ શાંતપણે નિજ લક્ષ રાખી, ગુરુ સમક્ષ કરી, માહ કે અજ્ઞાનવશ થયેલાં પાપાની આàાચના-નિંદા કરવી અને ફ્રી એવાં પાપેાથી ખચવા પૂરતું લક્ષ રાખવુ. આ ઉપરાંત શાસનના વરઘેાડા વિગેરે પૂર્વની પ્રણાલિકા મુજબ કરવામાં આવે છે તેવાં ખર્ચે કમી કરી, તે પૈસા બચાવી, જેનાથી વિદ્યાવૃદ્ધિ, જ્ઞાનવૃદ્ધિ થાય એવી જરૂરી ખાખતામાં તે વાપરવાની વ્યવસ્થા કરાય તે તે અવશ્ય લાભદાયક થાય. નાત, જાતના દંડ કે ફંડના પૈસાને પણ નકામા ખાનપાનમાં ઉપયોગ ન કરતાં જરૂરી રસ્તે જ વ્યય થાય એ વિશેષ લાભદાયક છે. [ જૈ. ૧. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૧૪] ખમતખામણા વસમસાર ! સામન્ન’—ક્ષમા, સમતા એ જ ચારિત્રતુ ખરું રહસ્ય છે. અતિ ની વાત છે કે-ત્રિભુવનગુરુ શ્રી તીથ કર પ્રભુનાં અમૃતવચનને અવલંબી એમના અંતેવાસી શિષ્યરત્ના શ્રી ગણધરાએ ભવ્ય પ્રાણીઓના એકાંત હિતને માટે ખમતખામણાની અતિ સરલ અને સુખદાયક રીતિ સૂત્રરૂપે રચી છે. તેના જો વિવેકથી સમજપૂર્વક ઉપયેગ કરવામાં આવે તે તે ત્રીજા વૈદ્યનાં અતિ ઉત્તમ ઓષધની પેઠે લાભદાયક થયા વગર રહે જ નહી. એથી છાસ્થતા ચેાગે
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy