SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૮ ] શ્રી કપૂરવિજયજી ભૂલાવા ખાય છે. એ તા જ્યારે સ ંપ્રદાયના માહ મૂકી કેવળ નિરપેક્ષપણે તેમની યથાર્થ પરીક્ષા કરવામાં આવે ત્યારે જ શુદ્ધ તત્ત્વ તારવી શકાય છે અને તેના સુદૃઢ ભાવે સ્વીકાર પણ કરી શકાય છે. જુઓ ગૈાતમાર્દિક ગણધરીએ લેગસ ’ ( ચઉવિસથ્થા ) મધ્યે નામનિક્ષેપે ઋષભાદિક ચાવીશે તી - કરાની અતિ અદ્ભુત ગુણુકી નરૂપ સ્તવના કરી છે. ‘અરિહ ંતચેઇયાણું ’ (ચૈત્યસ્તવ) મધ્યે સ્થાપનાનિક્ષેપે શાશ્વતી અશાશ્વતી પ્રભુપ્રતિમાઓનું આરાધન કરવા કહેલ છે. શક્રસ્તવ (નમુક્ષુણુ) મધ્યે . ભાવનિક્ષેપે બિરાજમાન અરિહતાની સ્તુતિ કરી છે અને તેની અંતિમ ગાથામાં દ્રવ્યનિક્ષેપે અતીત, અનાગત અને વર્તમાન સર્વે તીથંકરાના જીવાને પ્રણામ કરેલ છે, એ જ રીતે સર્વ વિશુદ્ધ આત્માએ પણ સર્વથા વંદન-પૂજન ચેાગ્ય કહ્યા છે. ‘ જાતિ કેવિ સાહૂ ’ માં ઉક્ત વાત સપ્રમાણુ મળી આવે છે. [ જે. . પ્ર. પુ. ૪ર, પૃ. ૧૧. ] અદ્વેષ–દ્વેષત્યાગ. ( યાગનુ અંગ અદ્વેષ છે પહેલ', સાધન સવિ લહે એહુથી વહેલ ' શ્રી હરિભદ્રસૂરીશ્વર જેવા પ્રામાણિક શાસ્રકારનાં અત્યંત હિતવચનાનુ` સમર્થન કરતા શ્રીમાન્ યશાવિજયજી મહારાજ સભ્યજનાને પ્રોાધે છે કે- આત્માથી જના તમે કલ્યાણને ઈચ્છતા જ હૈ। તેા આત્માની ખરી શાન્તિના જ નાશ કરનાર અને સ્વપરને અપાર અશાન્તિ ઉપજાવનાર દ્વેષ નામના દુષ્ટ દુર્ગુને એકદમ તો, તા જ તમે ખરી શાન્તિને પામી
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy