SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ 9: [ ૧૬૯ ] ભુજા, એ દક્ષિણ ભુજામાં વરદ ને મુશળ, એ વામ ભુજામાં યક્ષમાળા ને કુવલય. ૧૦. ગાંધારી—નીલ વર્ણ, કમળાસન, ચાર ભુજા, એ જમણી ભુજામાં વરદ ને મુશળ, એ ડાખી ભુજામાં અભય ને કુલીશ (વા). ૧૧. સર્વાસા-મહાવાળા—ધવલ વર્ણ, વરાહ વાહન, અનેક શોયુક્ત ભુજા ( ભુજાની સંખ્યા દર્શાવી નથી. ) ૧૨. માનવી—દેદીપ્યમાન શ્યામ વર્ણ, કમળાસન, ચાર ભુજા, એ જમણી ભુજામાં વરદ ને પાશ, મે ડાખી ભુજામાં યક્ષસૂત્ર ને વિટપ. ૧૩. વેરાયા—શ્યામ વર્ણ, અજગર વાહન, ચાર ભુજા, એ દક્ષિણ ભુજામાં ખડ્ગ ને ઉરગ, એ વામ ભુજામાં ખેટક અને અરિ. ૧૪. અશ્રુસા—તત્િ ( વીજળી ) જેવા વણુ, તુરંગ વાહન, ચાર ભુજા, એ દક્ષિણ ભુજામાં ખડ્ગ ને ખણુ ને વામ ભુજામાં ધનુ ને ખેટક, ૧૫. માનસી—ધવળ વર્ણ, હુંસ વાહન, ચાર ભુજા, મે દક્ષિણ ભુજામાં વરદ ને વા, એ વામ ભુજામાં અક્ષવલય અને અનિ. ૧૬. મહામાનસી—ધવળ વર્ણ, સિંહ વાહન, ચાર ભુંજા, બે દક્ષિણ ભુજામાં વરદ ને અસિ ને એ ડામી ભુજામાં કુંડિકા અને લક. શાલન સ્તુતિમાં આ સેાળ વિદ્યાદેવીએ પૈકી વેરા જણાવેલ નથી, પંદરના નામેા જણાવ્યા છે. માનસીના વ વીજળી જેવા અને મહામાનસીના વણુ પીતળ જેવા જણાવ્યે છે. ( જૂના પાના પરથી ઉષ્કૃત) [ જૈ. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૪૮ ]
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy