SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી સંસાર ભાવના. . દોહરા. ૐ અ પરમેશ્વરા, પ્રણમું શ્રી મહાવીર; શાસનનાયક શિવક, સાગર સમ ગંભીર, ૧ જેની આણુ આદરે, તે શ્રી સંઘ ઉદાર; ભાવે અહનિશિ ભાવના, ત્રીજી આ સંસાર. ૨ | ( રાગ-શિયાનો કાન-તાલ દીપચંદી. ) સન મનમાં જે વિચારી, આ સંસાર ભયંકર ભારી; દ્રવ્ય ક્ષેત્ર કાળાદિક યુગે, વાત વિચિત્ર ગહન અતિ ન્યારી. સ૮૧ મચ્છ ગળાગળ ન્યાયનિહાળી, કરવી વિરક્ત દશા મતિ સારી; માત હતી તે બહેન બને વળી, સામુસુતા વળી તેહિજનારી. સ૮ ૨ પુત્ર પિતા અને બંધવ સસરે, એમ અનંત સંબંધ વધારી; ભટકે ભવમાં જીવ અનાદિ, સવ સ્થળે કુળ જાતિ સ્વીકારી. સ૮૩ જ્યાંથી જન્મે ત્યાં થયો લપટી,ભગવેઅંધ બની અવિચારી; મર્દન કરતો હર્ષ ધરે છે, જે સ્તનથી પયપાન સ્વીકારી. સ૩૪ અતિશય મૂઢપણું આ જણાયે, શું સબુદ્ધિ બધી પરવારી? સાર વિનાના આ સંસારે, સુખની ભ્રાંતિ મહાદુઃખકારી. સ. ૫ શિશુને કર અંગૂઠે સ્તનની, જેમ વળી મૃગતૃષ્ણા વિકારી; આમ કર્યું મેં આમ કરીશ હું, ફેગટ એમ ગયે ભવ હારી. સ૦ ૬. છે આ સ્વપ્નના જે તમારો મૂખે મમત્વે મરે અવિચારી; સ્ટેશનમાં જેમ પંથીને મેળે, ટ્રેન જતાં જુએ શૂન્ય છે કારી. સ૭ તેમ આપણું સર્વ સંબંધી, ઉપનયભાવે ભવ્ય સુધારી; જૈન સેવક થવું જિન આણાત, સર્વથકી એ વાત છે સારી. સર્જન મનમાં જે વિચારી, આ સંસાર ભયંકર ભારી. ૮ રચયિતા-સદ્ગુણાનુરાગી,
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy