SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સગ્રહ : ૩ : [ ૧૯ ] ૪ જેમને જેવી ગતિમાં જવાનુ હાય છે તેમને તેવી જ શુભાશુભ કરણી કરવી સૂઝે છે. ૫ જે છડેચેાક ગુરુમહારાજના પરાભવ કરે છે, સમતાવત સાધુના અનાદર કરે છે, ક્ષણે ક્ષણે મનમાં રાષ લાવે છે અને ધર્મકરણી કડવી લાગે છે તેને દુર્ગતિમાં જવાના જ વિચાર છે, એમ સમજવુ. ૬ અનેકવિધ ભાવી દુ:ખના ભયથી, મુનિજના જ્ઞાન-અંકુશવડે રાગરૂપ હાથીને ક્રમે છે. ૭ સતિનેા માર્ગ અતાવનાર, જ્ઞાનચક્ષુના ધર્માચાર્યને સર્વસ્વ અર્પવુ જોઇએ. દાતા એવા ૮ તત્ત્વજ્ઞ અને તત્ત્વ-ઉપદેશની અલિહારી છે. સાચા માર્ગ પામી જીવ અનંતા દુ:ખથી મૂકાય છે. હું અનેક ભવ સુધી કેટિગમે ઉપાય કરતાં છતાં સત્ય ધ દાતા ગુરુનેા બદલેા વળી શકતા નથી. ૧૦ જેના ઘટમાં સમકિત-રત્ન પ્રગટ્યું છે તેનાં જ્ઞાન અને ચારિત્ર મેાક્ષદાયક થાય છે. ૧૧ પવિત્ર રત્નત્રયી( જ્ઞાન-દર્શન-ચારિત્ર)નું પ્રમાદ રહિત આરાધન કરનાર અવશ્ય સ્વહિત સાધી શકે છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૫૫]
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy