SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ કલપવૃક્ષ સમાન કેને સમજવા? ૧. જ્ઞાની-જે વિનય ગુણથી અલંકૃત હાય. ૨. ભાગ્યવંત-ભાગ્યશાળી-પુણ્યશાળી જે સુશીલ સદાચારી ૩. અધિકારી-અધિકાર સાથે જે ન્યાય-નીતિને અનુસરે. ૪. ધનવંત-શ્રીમંત હવા સાથે જે ઉદારતાથી ધનને વ્યય કરે. ૫. શક્તિવંત-બળવાન હવા સાથે ક્ષમા ગુણથી ભૂષિત હોય. એ પાંચે ઉત્તમ મનુષ્ય કલ્પવૃક્ષની પેઠે બહુ બહુ ઉપકારક બને છે. સ્વપરહિતને ખૂબ સાધી શકે છે, તેથી સુજ્ઞ વિવેકી મનુષ્યોએ ખાસ આદરવા ગ્ય છે. - [જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૫૭ ]
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy