SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૪ ] શ્રી કપૂરવિજયજી ૧૦૨. દૈવયેાગે સ્મરણ માત્રથી વેર વાળનારા કામદેવે પ્રાણીઆનાં હૃદયમાં સ’તાપ ઉપજાવતુ –દાહ પેદા કરતુ શલ્ય સ્થાપેલું છે. ૧૦૩. તેના નિવારણ માટે જિનમાર્ગમાં રક્ત થઇને સદ્દ ન સદા સેવતા રહેા, જેથી મહામુશ્કેલીએ નીકળી શકે એવુ તે કામ-શલ્ય શતખંડ–સા ટુકડારૂપે થઇ જાય. ૧૦૪. કામવિકાર ચિત્તને બગાડી નાખનાર, સદ્ગતિનેા નાશ કરી નાખનાર, સદાચરણના લેપ કરનાર તેમજ અન-આપદાને વિસ્તારનાર છે. ૧૦પ. વળી તે કામવિકાર અનેક ઢાષાનું ઉત્પત્તિસ્થાન છે, સદ્ગુણ્ણાના વિનાશ કરનાર છે, પાપના સગેા ભાઇ છે અને આપદાઓને પ્રાપ્ત કરાવનાર છે. ૧૦૬. પિશાચરૂપી કામે જ સમસ્ત જગતના જીવાને છળિત કરેલા હેાવાથી તેએ પરાધીનપણે ભવસાગરમાં સદા ય ભ્રમણ કરતા રહે છે. ૧૦૭. વૈરાગ્યે ભાવનારૂપી મંત્રાવર્ડ કામ-ઉન્માદ નિવારીને, સ્વતંત્રપણે સંયમમાર્ગમાં વર્તનારા કઈક ધીરવીર સાધુજના પૂર્વે મેાક્ષસુખ પામ્યા છે. ૧૦૮. કામાન્ય જીવ સદ્વૈતાનને તજી દે છે, ગુરુની સેવા– શુશ્રષાને તથા હિતવાણીને પણ તજી દે છે, અનેક ગુણ–ગુણીના અનાદર કરે છે, અને ચિત્તની શાંતિને ખાઇ બેસે છે. . ૧૯. તે માટે મેાક્ષસુખ મેળવવાની ઇચ્છાવાળા અને ભવભ્રમણ નિવારવાના અભિલાષી એવા ઉત્તમ યતિજનાએ ઉક્ત કામ-વિકાર સદા વજ્ર વા ચાગ્ય છે.
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy