________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૪૧ ]
અરિહં તાર્દિક ચાર શરણુ વગેરેનું સ્વરૂપ.
( દુષ્કૃત્ય નિ દા—સુકૃત્ય અનુમાદના. ) પ્રશ્ન-અરિહંતાદિ ચાર શરણનું સ્વરૂપ સ ંક્ષેપથી પ્રકાશશેા ?
ઉત્તર-હા, (૧) જ્ઞાનાદિક સમગ્ર ઐશ્વર્યાદિકવડે યુક્ત, ત્રણ જગતના સર્વોત્તમ નાથ, સર્વોત્તમ ગુણુના સમૂહવાળા, સથા રાગ-દ્વેષ અને માહ રહિત, અચિત્ત્વ ચિન્તામણિ સમાન, ભવસાગરમાંથી તારવા પ્રવહણુ સમાન તથા નિશ્ચે શરણ કરવાયેાગ્ય એવા અહું તા-ભગવન્તાનુ મને જીવિત પંત શરણુ હા !
( ૨ ) જન્મ, જરા, મરણથી મુક્ત થયેલા, ક`કલંકથી રહિત બનેલા, સર્વ પ્રકારની પીડાથી મૂકાયેલા, કેવળજ્ઞાન ને કેવળદર્શીનવાળા, મેાક્ષપુરીમાં વસનારા અને અનુપમ સુખને પામેલા સર્વથા કૃતકૃત્ય થયેલા એવા સિદ્ધ ભગવન્તાનુ મને સદા ય શરણુ હા !
(૩) શાન્ત અને ગંભીર ચિત્તના પરિણામવાળા, પાપવ્યાપારથી વિરામ પામેલા, પાંચ પ્રકારના આચારને જાણનારાપાળનારા, પરાપકાર કરવામાં તત્પર, કમળની જેમ રાગ-દ્વેષથી નિલે પ રહેનારા, જ્ઞાનધ્યાનમાં મગ્ન રહેનારા અને અત્યન્ત વિશુદ્ધ-નિ ળ ચિત્તના પરિણામવાળા સાધુએ મને શરણુ હા !
( ૪ ) સુર, અસુર અને મનુષ્યાએ પૂજેલા, મેાહ અંધકારને ટાળવા સૂર્ય જેવા, રાગદ્વેષરૂપી વિષને નિવારવા મહામત્ર સમા, સફળ કલ્યાણના હેતુ, કર્મરૂપી વનને ખાળવામાં અગ્નિ
૧૬