SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૦ ] શ્રી કપૂરવિજયજી શ્રીશાન્તિનાથના જીવે પારેવાને અભયદાન આપ્યું હતું તેમ ગમે તેટલા આત્મભાગ આપીને પણ સર્વે જીવાને સર્વદા અભયદાન આપવું જોઇએ. ૯. ‘ જેમ મને દુ:ખ નથી ગમતું તેમ તે કાઇને ન જ ગમે ’ એમ સમજી કેાઈ જીવને જાતે હણે નહીં, હુણાવે નહીં કે હણુતાને રૂડું જાણું નહીં. તેને ધમાં સ્થિત-દૃઢ જાણવા. ૯. જેએ સ્વચ્છ ંદ પણે નિર્દયતાથી ગમે તે જીવાના વધ કરે-કરાવે છે તે અંતે લાખાગમે દુ:ખાથી પરાભવ પામી ચાર ગતિરૂપ સંસારમાં રઝળ્યા કરે છે. ૧૦. જીવાને વધ, બંધન ને મરણાન્ત દુ:ખ ઉપજાવતા અને વિવિધ પ્રકારે તેવાં દુ:ખ ઉદીરતા હીણભાગી જના વિપાક સૂત્રમાં વણુ વેલા મૃગાપુત્રની પેઠે સમગ્ર દુ:ખભાગી અને છે. એમ સમજી, હિંસાથી વિરમી, સર્વ સુખકારી અહિંસાના જ સહુએ આદર કરવા ચેાગ્ય છે. [જૈ. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૧૮ ] શ્રુતજ્ઞાન અને જ્ઞાની પ્રત્યે કરવા જોઇતા આદર. ૧. અહિંસાધને આદર કરવા ઇચ્છનારે સુગુરુ સમીપે જ્ઞાનાભ્યાસ કરવા, કેમકે અહિંસા સંબંધી વિશેષ સમજુતી– પૂર્વ ક જ તેનું યથાર્થ પાલન કરી શકાય છે. ૨. મતિ, શ્રુત, અધિ, મન:પર્યાંવ અને કેવળજ્ઞાન એમ જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ છે. ૩. અહીં શ્રુતજ્ઞાનના જ અધિકાર છે; કેમકે એથી જ સ્વ
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy