SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૬૩ ] પ પણપનું આરાધન કરવા નિમિત્તે પાંચ પુન્યકમાં. ૧. ચૈત્યવ`દન-સર્વથા રાગ, દ્વેષ ને મેહુર્જિત સાક્ષાત્ જિનેશ્વર પ્રભુના અભાવે પ્રભુપ્રતિમાને પ્રભુતુલ્ય લેખી તેમની જેવા સર્વથા દોષરહિત ને પવિત્ર મનવા પ્રભુ-અર્ચા-પૂજાભક્તિ કરી તેમનાં ગુણગાન કરા. ૨. ગુરુવંદન-સહ્ય માર્ગ નિરપેક્ષપણે-કશા સ્વાર્થ વગર બતાવી આપણુ કલ્યાણુ સાધવામાં મદદગાર થતા મહાવ્રતધારી નિગ્રંથ સાધુ-સાધ્વીઓને તેમના જેવા પવિત્ર-શુદ્ધ થવા નમનવદનપૂર્વક તેમનાં ગુણુગાન કરા. ૩. સ્વધર્મીઓને ખામણાં-આપસઆપસમાં જાણતાંઅજાણતાં કંઇ ને કંઇ નિમિત્તયેાગે વૈવિરોધ થવા પામેલ હાય તે સમાવવાને અંતરના મેલ કાઢી, શુદ્ધ-નિર્મળ થવા સાચા દિલથી માંહેામાંહે ખામણાં કરવાં, જેથી તેની પરંપરા આગળ ન વધે. ૪. સાંવત્સરિક પ્રતિક્રમણ-આખા વર્ષમાં આપણાથી જાણતાં-અજાણતાં મન, વચન, કાયાથી થયેલા દેાષાનુ' નિરીક્ષણ કરી પૂરા પશ્ચાત્તાપપૂર્વક ફરી તેવા દાષા થવા ન પામે તેવા લક્ષ્ય સાથે ગુરુ સમક્ષ તેની નિ:શલ્યપણે આલેાચના કરી શુદ્ધ થવુ. ૫. અઠ્ઠમ તપ-આત્માની છતી શક્તિવડે તેટલુ તપ કરી દેહદમન દ્વારા મનશુદ્ધિ સાધી આત્મ-સુવર્ણ શુદ્ધ કરવુ. [ જૈ. ૧. પ્ર. પુ. ૪૧, પૃ. ૨૨૭. ]
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy