SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૪ ] શ્રી કપૂરવિજયજી તે સાધ્વીચર્ચામાં હું ગાતમ! બ્રહ્મચર્યની શી શુદ્ધિ-નિર્મળતા જળવાય ? કશી જ નહીં; કેમકે તેથી અનેક દાષા ઉપજવાને સંભવ છે. ( વધારે માટે કહેવું જ શુ? ) "" ૧૦૮, જે ગચ્છમાં એકલી સાધ્વી રાત્રે એ હાથ જેટલી ભૂમિ પણ બહાર જાય તે ગચ્છની શી મર્યાદા લેખવી ? એથી શાસન ઉડ્ડાહાર્દિક અનેક દાષાના સંભવ છે. "" ૧૦૯, “ હું ગાતમ ! જે ગચ્છમાં મુખ્યતાએ એકલી સાધ્વી કે એકલા સાધુ પેાતાના બંધુ કે બહેનની પણ સાથે ખેલે વાતચીત કરે તે ગચ્છને ગુણહીન જાણવા. એથી અનેક દાષાત્પત્તિના સંભવ છે. "" ૧૧૦. “ જ્યાં ગૃહસ્થા સાંભળે તેમ સાધ્વી જકાર, મકાર વિગેરે ( શાસનની હેલના થાય તેવા ) ગાઢ સ્વરે મેલે તે વેવિડ બક સાધ્વી સાક્ષાત્ પેાતાના આત્માને ચાર ગતિરૂપ સંસારમાં પાડે છે, ” ૧૧૧. જ્યાં સાધ્વી અતિશય ક્રેધાગ્નિથી પ્રજ્વલિત થઇ થકી તુચ્છ સાવદ્ય ભાષાથી ગૃહસ્થા સાથે કલેશ કરે છે તે ગચ્છને હે ગુણસાગર ગૌતમ! સાધુયેાગ્ય ગુણથી રહિત જાણવા. "" ૧૧૨. “ હું ગાતમ ! જે સાધ્વી ચેાગ્ય શ્ર્વેત-માનાપેત વસ્ત્ર તજીને વિવિધ ભરતાદિ યુક્ત અથવા આશ્ચર્ય કારી બહુમૂલ્યવાળાં વસ્ત્ર વાપરે છે તેને સાધ્વી નહીં પણ શાસનના ઉડ્ડાહ કરનારી વેષિવડંબક જાણવી, ’ ૧૧૩. “ જે સાધ્વી ગૃહસ્થાનાં વસ્ત્રાદિક સીવી, તુણી કે ભરી આપે, તેમનાં ઘરબારની રક્ષા કરે અને પેાતાને કે પરને તેલ,
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy