SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) પુસ્તક મેળવવા ઈચ્છા હોય તેમણે પિસ્ટેજના ચાર આના મોકલવાથી વિના મૂલ્ય મળી શકશે. પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજીના પ્રશંસકે, ગુણાનુરાગીઓ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સંબંધી જે કાંઈ જાણવા ઈચ્છા હોય તેમણે શાહ નત્તમદાસ ભગવાનદાસ–પાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. એ શિરનામે પત્ર લખવો, જેથી બધી માહિતી મળી શકશે. ફંડમાં બની શકતી સહાય કરવા દરેક વાચકબંધુને નમ્ર વિનંતિ છે. શ્રી કરવિજયજી સ્મારક સમિતિના ફંડમાં નાણું આપનારનાં મુબારક નામે. વર્ગ પહેલો-પેન ૧ શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી. રૂા. ૫૦૧) ૨ રાવસાહેબ કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી. ૫૦૧) :૩ સંઘવી જીવરાજ કમળશીની વતી ભાઈ કસળચંદ કમળશી ૫૦૧) ૪ શેઠ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી ૫ શેઠ મેહનલાલ વસનજી હ. હરકીશનદાસ ૫૦૧) - વર્ગ ત્રીજો ૧ શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરી ૨ શેઠ મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ ૫૦૧).
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy