SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪ ] શ્રી કપૂરવિજયજી શાસ્ત્રકાર કહે છે કે સાત્ત્વિક પ્રકૃતિના જીવા જેના સ્વીકાર કરે છે, જે કાર્ય કરવાના નિશ્ચય કરે છે તે કાર્યને પૂર્ણ કરતા સુધી તેને નિવડે છે. તેમનું સંકલ્પમળ જ એવું સુદૃઢ હાય છે કે ગમે તેવાં વિદ્મ-અંતરાય માર્ગમાં આવ્યા છતાં લગારે ડગ્યા વગર તેએ પેાતે આદરેલું કાર્ય પૂરું કરી શકે છે. તેમની આવી દૃઢ ધારણા અથવા ટેકથી તેમનું સત્ત્વ વધારે ને વધારે પ્રમાણમાં ખીલતું જાય છે. તેથી તેઓ ગમે તેવા દુષ્કર-કઠણુ કામ કરવા હામ ભીડી શકે છે, અને તે પાર પણ પાડે છે. સાહસિકપણાથી તેએ ઘણાં અગત્યનાં કામ આદરીને પાર ઉતારી શકે છે અને બીજા અનેક જીવાને તેમના જીવતા દાખલાથી મેધ આપતા રહે છે. જે જીવા પેાતાની છતી શક્તિ છુપાવીને કાયરપણું ધારી બેસી રહે છે તે કશું સ્વપર હિતરૂપ કાર્ય કરી શકતા નથી; પણ જેએ નિજ શકિતને ફેારવી તેના જેમ જેમ સદુપયેાગ કરતા રહે છે તેમ તેમ તેમને કાર્યની સફળતાની પ્રતીતિ આવતી જાય છે કે પેાતે પેાતાના વીર્ય –પુરુષાર્થ વડે જે કંઇ કાર્ય કરવા ઈચ્છશે તે કા સુખેથી કરી શકશે. શાસ્ત્રકાર આગળ વધીને કહે છે કે તે દુનિઆમાં મ્હોટા પુરુષરત્ના ગણાય છે કે જેઓ પાતે સમજપૂર્વક આદરેલુંઅંગીકાર કરેલું ગમે તે કાં તજી દેતા નથી પણ તેને પાર પહેાંચાડવા સંપૂર્ણ શ્રમ ઉઠાવે છે. ફક્ત જયારે લાભને બદલે ગેરલાભ અથવા હિતને બદલે અહિત થતું જણાય ત્યારે જ પેાતાના કાર્યના આગ્રહ શિથિલ કરી નાંખે છે. તે વગર તેઓ મક્કમપણે સ્વકર્તવ્ય કને મજાવ્યા જ કરે છે, તે ઉપર શાસ્ત્રકારે અનેક દૃષ્ટાંત બતાવી આપી આપણને શકયારભમાં
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy