SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮ ] શ્રી કપૂરવિજયજી સહિત સજ્ઞભાષિત વચનાને આદર કરે તેમનું તે કહેવું જ શુ ? તેઓ તે અવશ્ય સ્વશ્રેય સાધી શકે જ, એમ સમજી સત્ય જ્ઞાનાભ્યાસ કરવા સહુ કાઇએ ચીવટ રાખવી યુક્ત છે. એ જ્ઞાન-ગુણવડે જ અનુક્રમે આત્મા અક્ષય સુખ પામી શકે છે. ૫ મનુષ્ય જન્મ મનુષ્ય જન્મની દુર્લભતા અને તેની અસાધારણ ઉપયોગિતા. ભવજળધિ ભમતા, કાઇ વેળા વિશેષે, મનુષ જનમ લાધે, સફળ કર સુધી, પરભવ સુખ જેથી, દુલ્લહા રન લેખે; જન્મ તે ધમ યાગે, માક્ષલક્ષ્મી પ્રભેાગે. ૯ આળસે જે ગમે છે, શાચનાથી ભમે છે; માનુષા જન્મ એ છે, જોડતાં સાથ તે છે. ૧૦ મનુષ જનમ પામી, શશિ નૃપતિ પરે તે, દુલહુ દશ કથા જ્યું', જિન ધર્મ વિષે, આ ચાર ગતિરૂપ સંસારસાગરમાં કવશે અરહાપરડા અથડાતાં—પછડાતાં તથાપ્રકારની અકામનિરાદિકના યેાગે અનુકૂળ સમયને પામી જીવ ચિંતામણિ રત્ન સમાન અમૂલ્ય માનવ ભવ મેળવી શકે છે. એવેા અમૂલ્ય-દુ ભ માનવ ભવ પામીને સર્વજ્ઞ ભગવાને બતાવેલા દાન, શીલ, તપ અને ભાવરૂપ ધનુ સેવન કરી તેને લેખે કરી લેવા યુક્ત છે. અહિંસા, સંયમ અને તપલક્ષણ ધર્મ મહામ ગલકારી કહ્યો છે. એ ધર્મમાં જેનું મન સદા ય ો કરે છે તેને મહાન દેવદાનવા પણુ નમસ્કાર કરે છે. એ ધનુ યથાવિધ
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy