SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૨ ] શ્રી કપૂરવિજયજી ૩ દુર્ગતિના દ્વારનું ઢાંકણુ, સકળ સંપદાનું નિધાન અને મોક્ષ-સુખનું નિદાન એવું (એકાન્ત સુખદાયક ) સમ્યક્ત્વ (સમકિત રત્ન) ઘણા પુન્યને પ્રાપ્ત થઈ શકે છે. ૪ ધર્મસેવનથી ભેગ–સામગ્રી મળે છે, સુખ-સંપદા પ્રાપ્ત થાય છે, યાવત્ સ્વર્ગ અને મોક્ષ મળે છે તેથી ધર્મ કલ્પવૃક્ષ સમાન છે. [ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૫૬ ] થોડા હિતવચન (પ્રશ્નોત્તરરૂપે) પ્રક-જાગતે કેણ? ઉ –જેના અંતરચક્ષુ ઉઘડ્યાં છે તે, અર્થાત્ વિવેકી. પ્ર–અંધ કોણ? ઉ–જે ન કરવાનાં કામ કરતો રહે છે–અકાર્યમાં રક્ત રહે છે તે. પ્ર-મૂંગે કોણ? ઉ૦-ખરી તકે બોલવા ગ્ય પ્રિય બોલી ન જાણે તે. પ્ર-બહેરે કોણ? ઉ–જે હિત વચનને હૈયે ધરતો નથી તે. પ્ર-નિદ્રા કઈ? ઉ--જે જીવને મેહવશ વિકળ બનાવી મૂકે છે તે મૂઢતા. પ્ર–ગુરુ કોણ?
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy