SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ (219) પુસ્તક મેળવવા ઈચ્છા હોય તેમણે પેસ્ટેજના ચાર આના મેાકલવાથી વિના મૂલ્યે મળી શકશે. પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજીના પ્રશંસકેા, ગુણાનુરાગીએ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સંબંધી જે કાંઇ જાણવા ઇચ્છા હેાય તેમણે શાહ નરાત્તમદાસ ભગવાનદાસ—ગેાપાલભવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. એ શિરનામે પત્ર લખવા, જેથી બધી માહિતી મળી શકશે. મુનિ-કપૂરવિજય સ્તુતિ ( રાગ—જાએ જાએ અય મેરે સાધુ. ) રાખા હૈયે છબી નિળ જ્ઞાની કપૂર ગુરૂવરની-ટેક ગુરૂ દર્શન ને ગુરૂના ગીતા, સર્વે સુખના સાર; ગુરૂવાણીથી દુ:ખમય સઘળા, તરાય છે સંસાર. રાખા૦ ૧ ગુરૂ ખતાવે માર્ગ મેાક્ષના, શિખવે સાર અસાર; ભવથી તારે જે પ્રેમૈથી, તે ગુરુ મુજ આધાર. રાખા૦ ૨ શાંત વદન છે જેનુ રૂડું, સુખપર દિવ્ય પ્રતાપ; વિને તારે જાતે તરતા, ખેાધિ વીરના જાપ. રાખા॰ ૩ જિન પ્રભુ જે ભવ ઉદ્ધારક, ગુરૂ આપે તે રાહ; સાચામાક્ષ તણા ગુરૂ દાતા, ગુરૂ ટાળે ઉર દાહ. રાખા- ૪ ગુરૂ છે દર્શક અજિત પદના, ગુરૂ વિષ્ણુ જગ અંધાર; મુનિ હેમેન્દ્ર ધરી શુચિ બુદ્ધિ, નમતા વારંવાર. રાખે મુનિ, હેમેન્દ્રસાગરજી
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy