SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૨૧૧ ] तेन चतुर्भिर्वर्गः, रचिता भाषानिबद्धरुचिरेयं । सूक्तानामिह माला, मनोविनोदाय बालानाम् ॥ ५॥ તે શ્રી કેશરવિમળાજીએ ચાર વર્ગવાળી સુંદર ભાષામાં બાંધેલી ( ગુંથેલી) એવી આ મનોહર સૂકતમાલા બાળજીના મનરંજનાથે રચી છે. वेदेन्द्रियर्षिचन्द्रे, संवत्प्रमिते श्रीवैक्रमे वर्षे । अग्रन्थि सूक्तमाला, केसरविमलेन विबुधेन ॥ ६ ॥ પંડિત શ્રી કેશરવિમળજીએ વિક્રમ સંવત્ ૧૭૫૪ ની સાલમાં આ સકતમકતાવલી નામના ગ્રંથની રચના કરી છે. 5 00000 0.0000 0.0000 COOOOD 000000 0.000026 ઈતિશ્રી સમિત્ર શાન્તમૂર્તિ મુનિમહારાજ શ્રી કપૂરવિજયજી મહારાજવિરચિત શ્રીસૂક્તમુક્તાવની ગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન સંપૂર્ણ . ૨૦૦ 90499899 ~૦૦૦૦૦
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy