SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૮ ] તૃતીય કામવ ધર્મ અરથથી કામ ન વેગળા, ધર્મ કામ કરે. જગ તે ભલેા; સકલ જીવને સાષ્ય એ કામ છે, પર્મ અર્થમાં કામ નિદાન છે. શ્રી કપૂરવિજયજી ૩ અહીં કામ શબ્દના અર્થ મનારથ-ચિત્તની અભિલાષા એવા પારમાર્થિક કરવાના છે; તુચ્છ ાવષયભાગ એવા અર્થ કરવાના નથી. મનેાથરૂપ જે કામ તે ધર્મ અને અર્થ પુરુષાર્થ થી વેગળા નથી. ધર્મ ની કામના–ભિલાષા–મનારથ કરનાર અથવા ધર્મના કામ કરનાર જીવા જગતમાં ભલા-ભવ્ય ગણાય છે. એવી રીતે ધર્મનાં કામ કરવા વડે જીવા સુખીયા થાય છે. પરમા સાધવામાં એવી કામના ખાસ જરૂરની છે. ચતુર્થ મેાક્ષવ अथ मोक्षवर्गप्रवरे प्रवरो भव त्वं । चेतोपदेशविधिना भवसंभवत्वं ॥ मोक्षार्थसाधनफलं प्रवरं वदंति । संतः स्वतो जगति तेऽपि चिरं जयंति ॥ ४ ॥ જો જન્મ-મરણનાં દુ:ખથી સર્વથા મુક્ત થવા તીવ્ર ઇચ્છા થઇ જ હાય તા પ્રથમના ત્રણે વર્ગ કરતા ચઢીયાતા—સર્વશ્રેષ્ઠ એવા મેાક્ષાર્થ સાધવા હે ભવ્યાત્માએ ! તમે તત્પર થાઓ; કેમકે તેનુ ફળ સર્વોત્કૃષ્ટ અક્ષય-અનંત-સુખરૂપ છે અને તે પવિત્ર રત્નત્રયીનું યથાવિધિ આરાધન કરવાથી મળે છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy