SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૪ ] શ્રી કરવિજયજી કષાય અને મન-વચન-કાયાના ગગ્યાપારવડે જે કાંઈ કરવામાં આવે છે તે જ કર્મ કહેવાય છે. તે શુભાશુભ પરિણામવડે શુભાશુભ કર્મ કરાય છે અને તેનું તેવું શુભાશુભ ફળ જીવને ભેગવવું પડે છે. શુભ કર્મનું ફળ મીઠું-સારું મળે છે અને અશુભ કર્મનું ફળ કડવું–ખરાબ હેય છે. તીવ્ર રાગ-દ્વેષ કે કષાયવડે અશુભ કર્મફળ અને મંદ રાગછેષ કે કષાયવડે શુભ કર્મ–ફળ થવા પામે છે. ત્યાં સુધી જીવને સંસાર પરિભ્રમણ કરવું પડે છે. વસ્તુતઃ જીવ-આત્મા–ચેતન સફટિક જે નિર્મળ છે, પરંતુ કર્મરૂપી ઉપાધિને વેગે તે મેલો જણાય છે. જે તથા પ્રકારની અનુકૂળતા પામી, યથાર્થ જ્ઞાન, શ્રદ્ધા અને પુરુષાર્થ જે નિજ આત્મામાં જ ઢંકાઈ રહ્યા છે તેને જાગ્રત કરી એ અનાદિ કર્મઉપાધિને ટાળી દેવાય તે સંસાર–પરિભ્રમણનો અંત આવી જાય અને અનંત-અક્ષય-અવ્યાબાધ-શાશ્વત સુખરૂપ મેક્ષ પામી શકાય. ૩. ક્ષમા વિષે. ક્ષમાગુણ વર્ણનાધિકાર. (માલિની વૃત્ત ) રિત ભર નિવારે, જે ક્ષમા કમ વારે, સકળ તપ સાધારે, પુણ્ય લક્ષ્મી વધારે શ્રત સકળ આરાધે, જે ક્ષમા મેક્ષ સાથે, જેિણુ નિજ ગુણ વાઘે, તે ક્ષમા ન સાઘે? ૫
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy