SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૧૬૩ ] શુદ્ધ ચેતનાને પિતાના આત્મારામ પતિના વિરહે કેટલું દુ:ખ થયા કરતું હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, કેમકે તેણીનો પ્રેમ લૈકિક નહિ પણ લોકોત્તર–અલૌકિકઅસાધારણ હોય છે. આ વાતની કંઈક ઝાંખી-શ્રી આનંદઘનજી મહારાજ જેવા અદ્ભુત-અબઘતગી-અધ્યાત્મી પુરુષે હૃદયથી ગાયેલાં પદે વાંચવાથી કે વિચારવાથી–તેના રસને ડાઘણા અંશે થઈ શકે છે. જેમાં ચેતના પિતાનું વિરહદુ:ખ સુમતિ સખી પાસે અથવા અનુભવ મિત્ર પાસે નિવેદન કરી તે દુ:ખ નિવારવા આત્મારામ પ્રભુને ભેટો કરાવવા કહે છે. પ. માતા પ્રત્યે કર્તવ્ય. (ઇદ્રવજા વૃત્ત) જે માતને બોલ કદી ન લોપે, તે વિશ્વમાં સૂરજ જેમ આપે; જ્યાં ધર્મચર્યા બહુધા પરીખી, ત્યાં માતપૂજા સહુમાં સરીખી. જે માત મેહે જિન એમ કીધો, ગર્ભે વસંતા વ્રત નેમ લીધે; જે માત ભદ્રા વયણે પ્રબુદ્ધો, શીલા તપતે અરિહન્ન સિદ્ધા. ૧૭ બાળક ઉપર માતાને ઉપકાર અમાપ છે. બાળકને માટે માતા કેટલાં કેટલાં કષ્ટ ઉઠાવે છે ? તેને ખ્યાલ બારીકીથી અવલેકિન કરનારને જ આવે છે. પોતાનું બાળક બધી રીતે
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy