SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૧૫૫ ] ર. પુરુષ–સ્ત્રીનાં ગુણદોષ પુરુષ અને સ્ત્રીનાં ગુદોષક વનાધિકાર ( સ્થાËતા વૃત્ત ) ઉત્તમા પણ નરા ન સંભવે, મધ્યમા તિમ ન ચાષિતા હુવે; એહ ઉત્તમિક માધ્યમીપણા, એહુ માંહી ગુણદોષના ગિણા. ૫ << પુરુષ એટલે બધા ઉત્તમ જ હાય એમ ન સમજવુ અને સ્ત્રી એટલે બધી મધ્યમ હાય એમ ન સમજવું. સ્ત્રી કે પુરુષ થવાથી ઉત્તમ મધ્યમપણું આવતુ નથી, પણ પુરુષમાં કે સ્ત્રીમાં ઉત્તમ અને મધ્યમપણું ગુણ અને દેષથી જ આવે છે.” તેથી તે બંને જાતિના ગુણદોષ પ્રગટ કરતાં ગ્રંથકાર કહે છે: ( ૧ ) પુરુષગુણ વર્ણન. ( શાર્દૂલવિક્રીડિતવૃત્ત ) જે નિત્યે ગુરૃ લે પરતણા, ઢાષા ન જે દાખવે, જે વિશ્વે ઉપકારીને ઉપરે, વાણી સુધા જે લવે; પૂરા પુનમચંદ જેમ સુગુણા, જે ધીર મેરુ સમા, ઊંડા જે ગંભીર સાયર જિયા, તે માનવા ઉત્તમા. ( અનુષ્ટુપૂ વૃત્ત ) રૂપસાભાગ્યસ પન્ના, સત્યાદિર્ગુણોાભના; તે લેાકે વિરલા ધીરા, શ્રીરામ સદા નરા. ૭ જે સજ્જને સદા ય પરના ગુણગણને ગ્રહણ કરે છે– ગુણની પ્રશ સા કરે છે, તેમ જ ખની શકે તેટલું તેનું અનુ
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy