SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. કામ વિષે. ( ઉપજાતિ વૃત્ત ) કદપ પંચાનન તેજ આગે, કુરંગ જેવા જગ જીવ લાગે; શ્રી શ લેઈ જગ જે વદીતા, તે એણ દેવા જન વૃંદ જીતા. ૧. ( માલિની વૃત્ત ) મનમથ જગમાંહે, દુઉંચી જે અદ્યાપિ, ત્રિભુવન સુર રાજી, જાસ શસ્યું સતાપિ; વિધિ જળજ ઉપાસે, વાધિજા વિષ્ણુ સેવે, હર હિમ-ગિરિજાને, જે અર્ધાંગ છે. ( શાર્દૂલવિક્રીડિત વ્રુત્ત ) ભિલ્લી ભાવ છળ્યે મહેશ ઉમયા જે કામરાગે કરી, પુત્રી દુખી ચળ્યા ચતુર્મુખ હિરે આહેરિકા આદરી; ઇંદ્રે ગૌતમની પ્રિયા વિલસીને સભાગ તે ઓળવ્યા, કામે એમ મહંત દેવ જગ જે તે ભેાળવ્યા રાળવ્યા. ૩. ( માલિની વૃત્ત ) નળ નૃપ વતી, રૃખી ચારિત્ર ચાળે, અરહન રહનેમિ, તે તપસ્યા વિટાળે; ચર્મ જનમુનિ તે, ચિઠ્ઠણારૂપ માહે મયણ શર્ વ્યથાના, એહ ઉન્માદ સાહે. ૪. કામદેવરૂપી કેશરીસિંહના તેજથી અંજાઇ જઇ જગતના જીવા કુરંગ-હરણીયા જેવા કાયર બની તેને વશ થઇ જાય છે
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy