SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સૂક્ત મુક્તાવળી અથ વ ( અધિકારા ) ( ઉપેન્દ્રવજ્રા વૃત્તમ્ ) अथार्थवर्ग हितचिंतनश्रीः मितं पचास्वमहीशसेवा ॥ खलादिमैत्री व्यसनादि चैव मिहावधार्याः कतिचित्प्रसंगाः ॥ १ ॥ બીજા અર્થ અધિકારમાં અર્થ, હિતચિંતન, લક્ષ્મી, કૃપણુતા, યાચના, નિર્ધનતા, રાજસેવા, ખળાદિ ( ખળતા ને અવિશ્વાસ ) મૈત્રી, સાત વ્યસન–જુગાર, માંસભક્ષણ, ચારી, મદિરા, વેશ્યા, શિકાર, પરસ્ત્રીંગમન વગેરે અને આદિ શબ્દથી બીજા કીર્તિ, પ્રધાન–મંત્રી, કળા, મૂર્ખતા અને લજ્જા એમ સેાળ અધિકારરૂપ-પ્રસંગા–વિષયા કહેવામાં આવશે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy