________________
લેખ સંગ્રહ
66
“ ઉત્તમ કુળવતી સ્ત્રીનાં શુભ લક્ષ
સુશીખ આપે પ્રિય ચિત્ત ચાલે, જે શીળ પાળે ગૃહચિત ટાળે; દાનાદિ જેણે ગૃહિધમ હોઇ, તે ગેહિન તે ઘરલચ્છિ સાઈ,
ભાવાર્થ—જે પેાતાના પ્રિય પતિને ચેાગ્ય પ્રસંગે રૂડી સમજ-શિખામણ આપે છે, પતિના ચિત્ત પ્રમાણે ચાલે છે, સ્વપતિસ તાષિણી હાઇ જે સુશીળ પાળે છે, ગૃહની ચિંતા ટાળે છે અને ગૃહસ્થધર્મ ચેાગ્ય દાનાદિકમાં પ્રવૃતિ જેનાવડે છે, તે ચતુર અને ભાગ્યશાળી સ્ત્રી ઘરમાં સાક્ષાત્ લક્ષ્મીરૂપ સમજવી.
સુપુત્રના શુભ લક્ષણ અને
[ ૪૯ ]
પોતાના માબાપ પ્રત્યે પુત્રના અતર્ગ પ્રેમ 46 સાત તાત પદ-પકજ સેવા, જે કરે તસ સુપુત્ર કહેવા; જેહ કીતિ કુળ લાજ વધારે, સૂર્ય જેમ જગતે જસ ધારે. ૧ ગંગાસુતે વિશ્વમાં કીતિ રાપી, આજ્ઞા જિણે તાતકેરી ન લેાપી; તે ધન્ય જે અજનાપુત્ર જેવા,
જેણે કીધી જાનકીનાથ સેવા. ૨
૧. ભીષ્મપિતામહ. ૨ હનુમાન. ૩ રામચંદ્ર.
と