SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૩૯ ] છે, પરંતુ દુ નાની પાસે કહેવાયેલાં એ જ વચના અરણ્યમાં રુદન જેવાં નકામા થઇ પડે છે. એટલે બધા પટાંતર સજ્જન દુર્જન વચ્ચે રહે છે. ૬ સજ્જનાનુ ચિત્ત સંપત્તિ વખતે કમળ જેવું કેામળ બન્યું રહે છે; અને આપત્તિ વખતે એમનું ચિત્ત વજા જેવુ કઠણ બની રહે છે તે યુક્ત જ છે; કેમ કે વસંત માસમાં વૃક્ષનાં પત્ર ઘણાં જ કુણા હેાય છે અને ગ્રીષ્મ ઋતુમાં તે પત્ર કઠણુ–મજબૂત બની જાય છે. ૭ સુવર્ણ ને જેમ જેમ અગ્નિમાં નાંખી તપાવવામાં આવે તેમ તેમ તેના વાન વધતા જ જાય છે( તેમાં કાળાશ આવવા પામતી નથી ); ચન્દનને જેમ જેમ ઘસવામાં આવે છે તેમ તેમ તે મજાની ખુશએ આપે છે ( ઘસનાર, પીડા કરનાર કે છેદી નાંખનારને પણ ચંદન તા પેાતામાં રહેલ પિરમલ-ખુશમે જ આપ્યા કરે છે ); શેલડીને જેમ જેમ છેડવામાં કે પીલવામાં આવે છે તેમ તેમ તે પાતામાં રહેલા મધુર રસ–સ્વાદ જ આપે છે; તેવી જ રીતે પ્રાણાન્ત કષ્ટ આવ્યે સતે પણ સજ્જના પેાતાની સ્વાભાવિક પ્રકૃતિને સાચવી રાખે છે. ઇતિશમ્ . [ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૦૭] સદ્ગુણ પ્રાપ્ત કરી લેવા સુજ્ઞ જનાએ કરવા ોઇતા પ્રયત્ન. ૧ ઉત્તમ પુરુષા પાતાના જ ગુણેાવડે પ્રસિદ્ધિ પામે છે, મધ્યમ પુરુષા પિતાના નામથી પ્રસિદ્ધ થાય છે, અધમ પુરુષ
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy