SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૮ ] શ્રી અરવિજયજી ૫ પિતાના જ પગ ઉપર ઊભા રહેવાની હિંમત કર એટલે આખા વિશ્વને ભાર પણ તું ખમી શકીશ. ૬ ત્યાગની અનુકૂળ ભૂમિ ઉપર સ્થિર રહેવાથી ગમે તે કામમાં તમે બધે વખત ગાળશે તે પણ થાકશો નહિ. ૭ મનમાંથી સર્વ વિચારોનો બજે કાઢી નાંખો. એટલે અંશે તમે એ જે હલકો કરશે તેટલે અંશે તમે વધારે શક્તિવાન થશે. ૮ કે કાર્યો કરે, એટલું જ નહિ પણ તેમને ગ્ય બાબતો જ ગમે, તેઓ ઉદ્યમી બને, એટલું જ નહિ પણ ઉદ્યમ તેમને ગમે, એવું કરવું એ જ ખરા શિક્ષણને ઉદ્દેશ છે. ૯ આત્માને સંતુષ્ટ, સમતોલ અને આનંદી રાખવે એ જ તમારું મુખ્ય કર્તવ્ય-તમારો ધર્મ છે. ૧૦ આનંદી થાઓ એટલે તમારા મિત્રો ઘણુ થશે. તમારા સંખ્યામૃતને લાભ લેવા કેઈ ના પાડશે નહિ. ૧૧ સુખી થવાનો રસ્તો બીજાઓને સુખી કરવા એ છે. ૧૨ વેદાન્તમાં પૂર્ણ વિશ્રાન્તિ અને સંન્યાસને જ ત્યાગ કહ્યો છે. ૧૩ આ જગત અને તેની સર્વ સ્થિતિ તમે જેવી માની લે તેવી થાય છે. ૧૪ તમારા પિતાને માટે છે, બીજાના અભિપ્રાય માટે નહિ. તમારા અંતરાત્માને જ સંતુષ્ટ કરવા પ્રયત્ન કરો. ૧૫ ગમે તેટલો પ્રયત્ન કર્યા છતાં સર્વ લેકસમૂહને
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy