SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૯૭] ૫. હમેશાં ચૈદ નિયમોને ચિતારજે અને સ્થિર ઉપગથી પાળજે. વૃત્તિસંક્ષેપથી બહુ સારો લાભ થશે. ભેગોપભેગમાં લેવાયેગ્ય વસ્તુઓમાં– (૧) સચિત્ત-સજીવ વસ્તુનું પ્રમાણ કરજે. (૨) ખાનપાનમાં થોડી વસ્તુઓથી સંતોષ રાખજે. (૩) જરૂર જેટલી જ વિગઈ (છમાંથી-૧ દૂધ, ૨ દહીં, ૩ ઘી, ૪ તેલ, ૫ ગોળ, ૬ કડાઈ.) વાપરજે. (૪) પગરખાં કે મોજાંનું માન રાખજે. ( ૫ થી ૧૦ )--મુખવાસ, વસ્ત્ર, પુષ્પાદિક સુગંધી દ્રવ્ય, વાહન અસ્વારી, માંચા-પલંગ–બેડીંગ અને ચંદનાદિક વિલેપન દ્રવ્યનું પણ અવશ્ય પ્રમાણ બાંધવું. (૧૧) વિષયભેગ-કામકીડાનો યથાયોગ્ય પરિહાર કરવારૂપ બ્રહ્મચર્ય પાળવું. (૧૨) ગમનાગમન સંબંધી દિશાને સંક્ષેપ કરે. (૧૩) શરીર-શૌચની ખાતર સ્નાન કરવાનું પ્રમાણ બાંધવું. (૧૪) ભાત પાણીનું માપ નક્કી કરવું. એ ઉપરાંત ઘર આરંભાદિક માટે ટાળી ન શકાય એવી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિની વિરાધના પોતાના અથે બને તેટલી ઓછી કરવા નિયમ કરે. એ રીતે જીવતાં સુધી શુભ અભ્યાસ રાખીને જીવદયા પાળવી. વળી રાગાદિક સમસ્ત દોષને જીતનારા જિનેશ્વર ભગવાનને જુહારવા, ત્રિકાળ
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy