SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ “别别别别别别别别别别别 છે. ૨૦૦૫ની આસપાસમાં ૩ થી ૫ હજાર રૂપિયા ગણાતી હતી. જ્યારે આજથી ૧૫ વર્ષ પહેલાં તો તો તેની કિંમત વધીને મારા જાણવા પ્રમાણે ૩૦ થી ૫૦ હજાર સુધી પહોંચી ગઈ હતી. સુવર્ણાક્ષરી પ્રતિઓ દેશમાં કેટલી હશે? એ માટે પણ ચોક્કસ આંકડો કહી ન શકાય છે " પરનુ ૧૦૦ની આસપાસ હોવી જોઈએ. સરકારમાં સચિત્ર પ્રતિઓની નોંધણી થયા પછી સ્યાહીની ! છે કે સોનેરી સચિત્ર પ્રતિઓ જાહેર વેચાણમાં જોવા મળતી નથી. ઉપરની આ વાત જણાવીને કહેવા જ છે એ માંગું છું કે શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુઓમાં જે કલા શોખીન સાધુ હોય તેને સ્વાભાવિક રીતે જ ભક્તિભાવથી સુવર્ણાક્ષરી પ્રતિ પોતાના સંગ્રહ માટે નવીન બનાવવા મન થાય. મેં મારી રીતે, 5 મારી પસંદગી પ્રમાણે પ્રતિ લખાવવા પૂજય ગુરુદેવની અનુમતિ લઈને નિર્ણય કર્યો. તે માટે મેં નીચે મુજબ આયોજન કર્યું હતું. ૧. લખવા માટે ઓછામાં ઓછા ૧૫૦ થી ૨00 વરસની ગેરંટીવાળો કાગળ વાપરવો. મીલના કાગળોમાં સફેદાઈ લાવવા માટે એસીડ વગેરેનો ઉપયોગ થતો હોવાથી મીલના કાગળ વાપરવા યોગ્ય ન હતા, કેમકે તે ત્રીસેક વરસે સડી જાય છે, બટકી જાય છે. આ માટે હાથના | (હેન્ડમેડ) બનાવેલા દેશી માવાના કાગળો ઉપયોગી બની શકે. વ્યાપક તપાસ કરતાં ૧૫૦ વરસની છે ગેરંટીનો કાગળ લંડનની જે કંપની બનાવતી હતી તે પેપરનું નામ સોન્ડર્સ પેપર હતું. એ હું કાગળના નમૂના મંગાવ્યા. બીજા પણ હેન્ડમેડના નમૂના જોયા, પરંતુ મેં સોન્ડર્સ પેપર ઉપર છે. પસંદગી ઉતારી. કંપની સોન્ડર્સ પેપર કઈ સાલમાં બનેલો છે તેની પાણીની છાપ એના ઉપર છે છાપે છે અને એ પેપર ૧૫૦ વરસ સુધી ટકવાની કંપનીની ગેરંટીનો છે. તે પછી કલ્પસૂત્ર-બારસામાં શ્રી મહાવીર ચરિત્ર માટે પાર્શ્વનાથ, નેમિનાથ, આદિનાથ ચરિત્ર | અને સામાચારી આ વિભાગો લખવા માટે ગ્રાઉન્ડમાં જુદા જુદા કલર કરાવવાનું નક્કી કર્યું. તે કલરમાં એવું છે કે સુવર્ણાક્ષરે લખવાનું હોય તો કલરની પસંદગી ધાર્યા પ્રમાણે કરી શકાતી નથી. તે ભગવાન મહાવીરને સુવર્ણ વર્ણના કહ્યા છે. અને સુવર્ણથી (પ્રાય:) સર્વત્ર પીળો કલર લેવાય છે. . સોનું વાપરવાનું હોય ત્યારે તે જ રંગના પીળા પાનાં માટે (સોનું પીળું જ હોવાથી) પીળો રંગ છે ઉપયોગી ન બને એટલે ફરજીયાત બીજો કલર પસંદ કરવો પડે એટલે મેં વિચાર્યું કે સુવર્ણ એટલે (6 સોનું પાંચ રંગનું થતું હતું. અને સફેદ સુવર્ણ આજે પણ આપણે નજરોનજર જોઈએ છીએ. જેને , અંગ્રેજીમાં પ્લેટીનમ કહેવામાં આવે છે. ૭૦ વરસ પહેલાં સફેદ સુવર્ણની વાત કરીએ તે માનવામાં છે ન આવે અને આજે એ વસ્તુ હકીકત બની ગઈ છે. એટલે મેં સુવર્ણનો લાલ રંગ નક્કી કરી છે તે વડે પાનાં રંગાવ્યાં. સમગ્ર મહાવીર ચરિત્ર લાલ રંગના પાનાં ઉપર સુવર્ણઅક્ષરે લખાવ્યું. ત્યારપછી પાર્શ્વનાથ ભગવાનના ચરિત્ર માટે લીલા રંગથી પાનાં રંગાવ્યાં, અને તેના ઉપર ) સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યું. નેમિનાથ ભગવાન માટે શ્યામ રંગના પાનાં રંગાવ્યાં અને પછી તે છે તમામ પેપરને સાનાની ચમક ઉપસી આવે એટલે અકીકના પથ્થરથી ઘૂંટવામાં આવ્યાં. સામાન્ય રીતે સુવર્ણાક્ષરી જે પ્રતિઓ મેં લક્ષ્યપૂર્વક જોઈ, સહેજ ટેસ્ટ પણ કર્યો ત્યારે તે તે છે. ૧૫મા સંકાથી લઈને ૧૮મી શતાબ્દી સુધીની લખાએલી પ્રતિઓ કાગળ ઉપર કલમ કે પીંછીથી / Sછે તે સીધી જ રીતે સવર્ણાક્ષરે લખાએલી હતી. મેં ટેસ્ટ કરવા ખાતર રંગીન પાનાં ઉપર સોનાના |
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy