SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ इस अनादिकालके माया मोहमें पड़ा हुआ आत्मा वाह्यदृष्टिके आविष्कारों और चमत्कारोंको देखकर 1 मुग्ध बन जाए, यह स्वाभाविक है किन्तु सभी-कोई आत्माकी अनन्त-अगाध शक्तिको जानें, समझें। । और अन्तिम भवमें उसका साक्षात्कार करनेमें शीघ्र भाग्यशाली बने, यही एक शुभकामना है ! સં. ૨૦૪s, સન્ ૧૬૬9. -તે યશોદેવસૂરિ जैन साहित्यमन्दिर, पालिताणा ડૉ. શ્રી સાગરમલજીના લેખ ઉપર મારી જરૂરી નોંધ લે. આચાર્યશ્રી યશોદેવસૂરિજી ! બહુશ્રુત સમર્થ વિદ્વાન સૌજન્યસ્વભાવી ડો. શ્રી સાગરમલજી જૈનને બૃહસંગ્રહણી ગ્રન્થ અંગે છે છે. કંઇક લખવા વિનંતી કરી. તેઓએ હિન્દી ભાષાંતરના ફમાંઓનું વાંચન તથા ગુજરાતી ભાષાંતરની વે જે પ્રસ્તાવના વૈજ્ઞાનિક લેખ વાંચ્યા બાદ ચિંતન મનન કરીને એક લેખ તૈયાર કરી મને મોકલી છે શું આપ્યો. સાથે લખ્યું કે જે લખાણ કે જે અંશ ઉચિત ન લાગે તો તે જરૂર રદ કરી શકો છો. હું છેલ્લાં ૩૦-૪૦ વર્ષથી ભૂગોળ-ખગોળ બાબતમાં જે પરિસ્થિતિ પ્રવર્તે છે, તે એમના . ખ્યાલમાં હતી જ એટલે એમને એમની દૃષ્ટિએ પોતાનું મંતવ્ય અને વિચારો ભૂમિકામાં દર્શાવ્યા છે છે. કોઇપણ લેખક પોતાના વિચારો રજૂ કરે તે આખરી સત્ય છે, એમ સમજીને રજૂ નથી કરતા. હું આપણે પણ તે સંપૂર્ણ સત્ય સમજીને સ્વીકારીએ છીએ એવું નથી. મતભેદવાળી બાબતો ઉપર તે વિરોધ અને તરફેણ એમ બંને રીતે વિચારણા ન થાય તો આખરી સત્ય કદી લાધી શકે નહીં. તે ૐ શાસ્ત્રોમાં પણ તાર્કિક અને ચર્ચાસ્પદ બાબતો જ્યાં જ્યાં નોંધાણી છે ત્યાં પૂર્વપક્ષની જાણ થયા છે. તે સિવાય એ પૂર્વપક્ષ સાચો છે કે ખોટો તેનો ઉત્તર કઈ રીતે આપી શકો? એટલે ભગવાન શ્રી ? ૨ મહાવીર પાસે ગણધરો વાદ કરવા આવ્યા ત્યારે પણ ભગવાને એમ ન કહ્યું કે તમારી માન્યતા છે હું ખોટી છે. હું કહું તે સાંભળ! પરંતુ દરેક ગણધરના હૃદયમાં જે જે માન્યતા હતી તે ખુદ ભગવંત 4 હું જાણતા હોવાથી ગણધરોના હૃદયમાં રહેલી શંકાઓને ભગવંતે પોતે જ પૂર્વપક્ષ તરીકે રજૂ કરી. ઉત્તરપક્ષ તરીકે ભગવંત જવાબ વાળતા હતા, અને ગણધરોની માન્યતા કયાં ગેરસમજભરી છે ? છે તે તેમને સમજાવ્યું હતું. પરિણામે આખરી સત્ય સમજાયું અને તેનો સ્વીકાર કર્યો હતો. આ રીતે ? $ જ આખરી સત્ય આવીને ઊભું રહે છે. સંસ્કૃતમાં એક વાકય છે કે-વારી તવારીખ્યાં નિશ્ચિતો નિર્વાતો મર્થઃ સિદ્ધાંત - વાદી અને પ્રતિવાદી બંને પક્ષે પરસ્પર ચર્ચા-વિચારણા કરીને જે નિર્ણય કર્યો હોય તે જ * નિર્ણય સિદ્ધાંત બને છે. વાદી અને પ્રતિવાદીઓ જ્યારે એક પ્રશ્ન ખડો કરીને ચર્ચા કરે છે ત્યારે ? છે એકબીજાની માન્યતાઓનું-વિચારોનું ખંડન મંડન કરતા જ રહે છે. કાં તો વાદી અને પ્રતિવાદી છે હિન્દી લેખ સામે હિન્દી જ નોંધ આપવી જોઈએ પરંતુ સમયના અભાવે હિન્દી થઈ શકયું નથી માટે દિલગીર છીએ. *-*- -- $$*-૩૬ [ ૭૨૧ ] -&------ e-૨
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy